Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 32°C

oneindianewscom

3,402 stories

પશ્ચિમ બંગાળ બજેટ 2026 : 1 લાખ સરકારી નોકરીઓ, બેરોજગારી ભથ્થું, મહિલાઓ માટે ફ્રી બસ સેવા અને DAમાં 20% વધારો

પશ્ચિમ બંગાળ સરકારે વર્ષ 2026 માટે વિકાસ, રોજગાર અને સામાજિક કલ્યાણને કેન્દ્રમાં રાખીને મહત્ત્વાકાંક્ષી બજેટ રજૂ કર્યું છે. બજેટમાં યુવાનો, મહિલાઓ, સરકારી કર્મચારીઓ, આશા વર્કર્સ, વૃદ્ધો અને આર્થિક રીતે નબળા વર્ગોને સીધો લાભ મળે તેવી અનેક મોટી જાહેરાતો કરવામાં આવી…

· 5 min read

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ સહકારી શરાફી મંડળી લિ. મોડાસા દ્વારા અભિવાદન સમારોહ યોજાયો

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ સહકારી શરાફી મંડળી લિ. મોડાસા નીત નવા કાર્યક્રમનું આયોજન કરે છે. ચાલુ વર્ષે મંડળીના ડિરેક્ટર્સ માંથી મહિલા ડિરેક્ટર જયશ્રીબેન એ પટેલ મોડાસા નગરપાલિકામાં પ્રમુખ તરીકે નિયુક્ત થતા તેમજ મંડળીના એમડી રમણભાઈ પ્રજાપતિ, એસોસીએશન સભ્ય જીમિતભાઈ શાહ…

· 3 min read

રશિયન ક્રૂડ ઓઇલ લઈને ગુજરાત આવી રહેલા ટેન્કરના ભારતીય કેપ્ટનની યુકેમાં ધરપકડ

રશિયાથી ગુજરાત તરફ ક્રૂડ ઓઇલ લઈને આવી રહેલા એક ઓઇલ ટેન્કરના ભારતીય કેપ્ટનની યુકેમાં ધરપકડ કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય શિપિંગ જગતમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. યુકેના સત્તાધીશોએ આરોપ લગાવ્યો છે કે જહાજ રશિયન તેલ સંબંધિત પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું.…

· 5 min read

પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રફુલ પટેલના પત્ની ભાવનાબેન પટેલનું નિધન, PM મોદીએ વ્યક્ત કરી શોક સંવેદના

ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી તથા હાલમાં સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના પ્રશાસક તરીકે ફરજ બજાવી રહેલા પ્રફુલ પટેલના પત્ની ભાવનાબેન પટેલનું દુઃખદ નિધન થયું છે. તેમના અવસાનના સમાચાર સામે આવતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની…

· 4 min read

મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીમાં મહાયુતિએ 17માંથી 16 બેઠકો પર જીત મેળવી

મહારાષ્ટ્ર વિધાન પરિષદની સ્થાનિક સત્તા સંસ્થાઓની બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધને જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. કુલ 17 બેઠકોમાંથી 16 બેઠકો પર જીત મેળવીને મહાયુતિએ રાજ્યની રાજનીતિમાં પોતાની મજબૂત સ્થિતિ ફરી એકવાર સાબિત કરી છે. જોકે આ ભવ્ય…

· 4 min read

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની ધમાકેદાર આવક : જળસપાટી 126.79 મીટરે પહોંચી, ખેડૂતો અને કરોડો નાગરિકોને મોટી રાહત

ગુજરાતની જીવનદોરી ગણાતા નર્મદા ડેમમાં ચોમાસાની શરૂઆત સાથે જ પાણીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશના નર્મદા નદીના કેચમેન્ટ વિસ્તારોમાં સતત વરસી રહેલા સારા વરસાદના કારણે ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર…

· 4 min read

અમેરિકા-ઈરાન શાંતિ વાટાઘાટોમાં મોટી પ્રગતિ : 60 દિવસનો રોડમેપ તૈયાર, હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા પર સહમતિ

અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવને ઘટાડવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ પ્રગતિ જોવા મળી છે. બંને દેશો વચ્ચે શાંતિ કરારની ઘોષણા બાદ રવિવારે સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રથમ તબક્કાની ઉચ્ચસ્તરીય વાટાઘાટો યોજાઈ હતી. આ બેઠકમાં અંતિમ શાંતિ કરાર સુધી પહોંચવા માટે 60…

· 4 min read

ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: “કેનમાં ડીઝલ આપો, નહીંતર ખેતી કેમ કરવી?” – તંત્ર સામે અન્નદાતાનો રોષ !!!

રાજ્યભરમાંથી એક ચિંતાજનક અને ખેડૂતોની વેદના દર્શાવતા અહેવાલ સામે આવી રહ્યા છે. હાલમાં ખેતીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે જગતનો તાત ડીઝલ મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે. ટ્રેક્ટર અને અન્ય કૃષિ સાધનો માટે ડીઝલ લેવા ખેડૂતો…

· 2 min read

કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બારડોલીમાં મીડિયા સંવાદ, મોદી સરકારના 12 વર્ષના સુશાસનની ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના પૂર્ણ થયેલા 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશભરમાં થયેલા વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવા માટે આજે સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રી કમલમ બારડોલી ખાતે ગુજરાત રાજ્યના નાણાં, ઊર્જા…

· 3 min read

સુરતના જલેબી હનુમાન દાદા મંદિરે 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી, વ્યસનમુક્તિનો લીધો સંકલ્પ

ગુજરાતના સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલ પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિર ખાતે એક વિશેષ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના આશરે 47 જેટલા આદિવાસી પરિવારોની વૈદિક પરંપરા મુજબ ઘર વાપસી કરાવવામાં…

· 3 min read