નેશનલ મેડિકલ કમિશનના નવા લૉગોમાં ભગવાન ધન્વંતરિની રંગીન તસવીર, ‘INDIA’ને સ્થાને ‘BHARAT’
તાજેતરમાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા પોતાના લૉગોમાં ફેરફાર કરવામાં આવ્યો. અગાઉ લૉગોમાં INDIA લખવામાં આવ્યું હતું, તેના સ્થાને હવે ત્યાં ‘BHARAT’ લખવામાં આવશે. વધુમાં ભગવાન ધન્વંતરિની તસવીર જે પહે?...
સતત આગળ વધતી ભારતીય અર્થવ્યવસ્થા,સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 7.6 ટકાના દરે વધી દેશની GDP, અનુમાન કરતાં પણ આંકડા અનેકગણા વધુ
એક તરફ ચીનની અર્થી હાલત કથળી રહી છે તે બીજી તરફ ભારતની અર્થવ્યવસ્થા નવા શિખરો આંબી રહી છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના દ્વિતીય ત્રિમાસિક ગાળામાં દેશની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર ગ્રોથ જોવા મળી ?...
તેલંગાણા કરી રહ્યું હતું ચૂંટણીની તૈયારી, મોકો ભાળીને આંધ્ર પ્રદેશે અડધો નાગાર્જુનસાગર ડેમ કબજાવી લીધો
ગુરુવારે મોડી રાતે આંધ્ર પ્રદેશ સરકારે કૃષ્ણા નદી પરના નાગાર્જુનસાગર ડેમનો અડધો ભાગ કબજે કરી લીધો અને પોતાની બાજુમાં પાણી છોડ્યું. અહેવાલો મુજબ, આંધ્ર પ્રદેશ હવે ડેમના અડધા ભાગ પર ‘કબજો’ ક?...
ભારતના પાડોશી દેશ અને ચીન વચ્ચે થશે સમાધાન! સંસદીય સમિતિએ વાતચીત સંબંધિત બિલને આપી મંજૂરી
સંસદીય સમિતિએ લાંબા સમયથી ચાલતા તિબેટ-ચીન વિવાદને ઉકેલવાનો નિર્યણ લીધો છે. આ સમિતિએ દલાઈલામાના દૂતો સાથે વાતચીત કરીને ચીન પર દબાણ કરવાના અમેરિકાના પ્રયત્નોને મજબુત કરતા બિલને મંજુરી આપી છ?...
નડિયાદમાં ડાહીલક્ષ્મી લાઈબ્રેરીમાં યોજાશે ‘મિથ્યાભિમાન’ પુસ્તકના રસાસ્વાદનો કાર્યક્રમ
નડિયાદમાં પેટ પકડીને હસાવતા ગુજરાતી ભાષાના સૌ પ્રથમ હાસ્યનાટકની અનોખી રજુઆત થવા જઈ રહી છે, દોઢસો વર્ષ પહેલા લખાયુ હોવા છતા આજે પણ તરોતાજા લગતા આ નાટક વિશે ગુજરાતના જાણીતા નાટ્યવિદ્ મહેન્દ્...
યુગાન્ડા T20 વર્લ્ડ કપ 2024 માટે થયું ક્વાલિફાઈ, ઝિમ્બાબ્વેનું પત્તું કપાયું
યુગાન્ડાની ટીમે ICC Men's T20 World Cup આફ્રિકા રિઝન ક્વાલિફાયરમાં રવાન્ડાને 9 વિકેટથી હરાવી T20 World Cup 2024 માટે ક્વાલિફાઈ કરી લીધું છે. આવતા વર્ષે T20 World Cup 2024 જૂનમાં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં રમાશે. નામ?...
IPL 2024 ઓક્શન માટે રજીસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ, 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે હરાજી
IPL 2024ના ઓક્શનનું આયોજન 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં થવાનું છે. આ ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું આજે અંતિમ દિવસ છે. BCCIએ IPL ઓક્શન માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 30 નવેમ્બર નક્કી કરી છે. છેલ્લી તારીખ...
રાજસ્થાનમાં પલટાઈ શકે છે સત્તા, રિઝલ્ટ પહેલા એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપની બની શકે છે સરકાર
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે 199 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે અને 3 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવવાનું છે. ત્યારે પરિણામ પહેલા પોલસ્ટ્રેટના સર્વે અનુસાર એક્ઝિટ પોલનો પહેલો ટ્રેન્ડ સા?...
બ્રેઈનડેડ દર્દીના અંગદાનથી 6 દર્દીઓને જીવતદાન મળ્યું
ગયા રવિવારે બનેલી આ ઘટનામાં મદદરૃપરૃપ થવા માટે પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રે બે ગ્રીન કોરીડોર બનાવ્યા હતા. એક કોરીડોર બ્રેઇન ડેડ દરદીનું હૃદય સાંગલીથી કોલ્હાપુર એરપોર્ટ તરફ જવા માટે તૈયા?...
રણદીપ હુડ્ડાએ જે રીતિ-રીવાજથી લગ્ન કર્યા તે મૈતેઈ સમુદાયની સંસ્કૃતિ શું છે? જાણો તેનો ઈતિહાસ
બોલીવુડના દમદાર અભિનેતાઓની વાત કરવામાં આવે તો તેમાં રણદીપ હુડ્ડાનું નામ પણ સામેલ છે. વર્તમાન સમયમાં અભિનેતા રણદીપ હુડ્ડાનું નામ હાલમાં તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. રણદીપે તેની ગર્લફ્રે?...