PM નરેન્દ્ર મોદી આવતીકાલથી અમેરિકા પ્રવાસે, ક્વાડ લીડર્સ સમિટ સહિત અનેક કાર્યક્રમમાં આપશે હાજરી
પી.એમ. મોદી ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં વાર્ષિક ક્વાડ શિખર સમિટમાં ભાગ લેશે. ઉપરાંત, પીએમ ન્યુયોર્કમાં યુનાઇટેડ નેશન્સ મહાસભામાં "સમિટ ઓફ ધ ફ્યુચર" ને સંબોધિત કરશે. તેઓ ટેકનોલોજી ક્ષેત્રમાં ક?...
માતા-પિતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો..
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના એક ગામમાં રહેતી સગીરા મોબાઈલ ફોનમાં પબ્જી ગેમ રમતા રમતા હરિયાણામાં રહેતા એક સગીર વયના કિશોર જોડે મિત્રતા કેળવી હતી. બંને બાળકો છેલ્લા સાત મહિનાથી સોશિયલ મીડિ?...
ભારતથી યુક્રેન હથિયાર પહોંચાડવાના સમાચાર ભ્રામક, વિદેશ મંત્રાલયે વિદેશી મીડિયાના દાવાને ફગાવ્યા
ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ભારતીય હથિયારો યુરોપિયન ગ્રાહકો દ્વારા યુક્રેનના મોકલવાના દાવાને ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે 'અમે આવા સમાચાર વિશે માહિ?...
બારડોલી ખાતે લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોટસ ગ્રુપ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ નું ખાત મુહુર્ત ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારનાં વરદ હસ્તે કરવામાં આવ્યું
આજ રોજ આવનારી નવરાત્રી મહોત્સવની તૈયારીનાં ભાગરૂપે લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત લોટસ ગ્રુપ બારડોલીનાં સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે સ્વરાજ આશ્રમ ગૌ શાળાના લાભાર્થે આ વર્ષે પણ નવરાત્?...
નડિયાદ પાસે કેનાલમાં કાર ખાબકી : કારમાંથી મૃતદેહ મળી આવ્યો
નડિયાદ શહેરમાં પીપલગ પાસેથી પસાર થતી કેનાલમાં વહેલી સવારે કાર ખાબકતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, જે બાદ ફાયરબ્રિગેડના જવાનોને જાણ કરાતા તેઓએ ભારે જહેમત બાદ કારને બહાર કાઢી હતી, જેમાં મૃત?...
નડિયાદની ૧૮ વર્ષીય તુલસી એ અમેરિકામાં ઇન્ટરનેશનલ કરાટે ઓપન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ હાંસલ કર્યો
આજે દેશમાં મહિલાઓએ રમતગમત, અભિનય, સંગીત નૃત્ય, જાહેર સેવા, રાજકારણ સહિતના તમામ ક્ષેત્રોમાં સફળતાના શિખરો શિર કર્યા છે. ખાનગી અને જાહેર સાહસોના કાર્યોમાં મહિલાઓની ભાગીદારી વધી છે. ત્યારે મહિ?...
‘અગ્નિવીર’ને કાયમી નોકરી, મહિલાને દર મહિને 2100 રૂપિયા… 20 વાયદા સાથે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર
હરિયાણા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીએ તેનું નામ સંકલ્પ પાત્ર આપ્યું છે. જેમાં ભાજપે હરિયાણાની જનતાને 20 વાયદા કર્યા છે. રોહતકમાં ચૂંટણી ઢંઢો...
ખેડા જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા : શનિદેવની મૂર્તિને કરવામાં આવી ખંડિત
યાત્રાધામ ડાકોર નજીક આવેલા શનિદેવના મંદિરમાં આવેલી શનિદેવની મૂર્તિ ને અસામાજિક તત્ત્વો દ્વારા ખંડિત કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડાકોર ઉમરેઠ રોડપર પુલ્હાઆશ...
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન એન.એસ.એસ (NSS) ચલાવતી કોલેજો દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત કુલપતિ પોરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ 17 થી 19 સપ્ટેમ્બર દરમિયાન ભ?...
પેજરની જેમ મોબાઈલને પણ બ્લાસ્ટ કરી શકાય છે!
લેબેનોનમાં એકસામટા હજારો પેજરમાં બ્લાસ્ટની ઘટનાએ આખી દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધી છે ઇઝરાયેલે આ બ્લાસ્ટસની જવાબદારી નથી લીધી પણ આંગળી મોસાદ તરફ જ ચિંઘાઇ રહી છે સૌથી મોટો સવાલ એ છે કે, આખર?...