Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

oneindianewsgujarat

5,086 stories

પૂરાવા વગર જ ભારતને દોષી જાહેર કરી દેવાયુ, કેનેડાનો આવો કાયદો છે? ભારતના હાઈકમિશનરે રોકડુ પરખાવ્યુ

કેનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં એન્કરને જડબાતોડ જવાબ આપ્યો હતો. સંજય કુમાર વર્માએ કહ્યુ હતુ કે, ખાલિસ્તાની આતંકી હરદીપ નિજ્જરની હત્યાના કેસમાં સહકાર આપવા માટે ભારતે ક્યારેય ઈનકાર કર્યો નથી. ભારતે સતત કહ્યુ…

· 2 min read

કરાચીમાં શોપિંગ મોલમાં લાગી આગ, 11 લોકોના મોત, અનેક લોકો અંદર ફસાયા

પાકિસ્તાનના કરાચીમાં આજે એક શોપિંગ મોલમાં આગ લાગી ગઈ હતી. આ આગની લપેટમાં આવી જવાથી 11 લોકોના મોત થઈ ગયા છે અને આ ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. બીજી તરફ ઘણા લોકો હજુ મોલમાં ફસાયા હોવાની…

· 2 min read

યુદ્ધ હજુ બે મહિના ચાલશે, અમે યુદ્ધવિરામ પછી ફરી હુમલો કરીશું, ઇઝરાયેલના રક્ષામંત્રીનું મોટું નિવેદન

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 50 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. શુક્રવારથી ચાર દિવસ માટે યુદ્ધ બંધ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગાલાંટે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે યુદ્ધવિરામ નાની રાહત છે. ગાઝામાં…

· 2 min read

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોચ્યાં અયોધ્યા, રામલલાના દર્શન કરી ભવનનું નિરીક્ષણ કર્યુ

ગુજરાતના પ્રધાન ભૂપેન્દ્ર પટેલ રામ નગરી અયોધ્યા પહોચ્યા છે.વિમાન દ્વારા અયોધ્યા પહોંચેલા ગુજરાતના મુખ્યમંત્રી પહેલા હનુમાનગઢીની મુલાકાત લીધી હતી. તેમની સાથે ઉત્તર પ્રદેશ સરકારમાં કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહી પણ છે. હનુમાનગઢીમાં ગુજરાતી સીએમ દર્શન કરતા જોવા મળી રહ્યા છે.…

· 2 min read

નેપાળને ફરી હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવા રસ્તા પર ઉતરી હજારોની જનમેદની, રાજાશાહી પરત લાવવાની પણ માંગ: રાજધાની કાઠમંડુમાં પ્રદર્શન બાદ સેના હાઇએલર્ટ પર

પાડોશી દેશ નેપાળ હિંદુવાદી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ત્યાં મોટી સંખ્યામાં હિંદુઓ રહે છે. વર્ષ 2008 સુધી ત્યાં રાજાશાહી હતી જે બાદ લોકશાહીની સ્થાપના કરવામાં આવી હતી. નેપાળમાં મોટી સંખ્યામાં હિંદુ સમુદાયો રહે છે અને લાંબા સમયથી નેપાળ હિંદુ રાષ્ટ્રનું…

· 3 min read

22 દિવસ પછી પણ ફરાર AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો કોઈ પત્તો નહીં, આગોતરા જામીન થઈ ચૂક્યા છે રદ: પત્નીની જામીન અરજી પર 28મીએ સુનાવણી કરશે હાઇકોર્ટ

ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ચૈતર વસાવા. છેલ્લા 22 દિવસથી પોલીસ તેમને શોધી રહી છે, પણ હજુ પત્તો મળ્યો નથી. તેમની વિરુદ્ધ વન વિભાગના કર્મચારીઓને ધમકી આપીને માર મારવાનો અને પૈસા ઉઘરાવવાનો આરોપ છે. જેને લઈને FIR દાખલ થયા…

· 3 min read

દુનિયાએ શાંતિથી રહેવુ હોય તો હિન્દુ ધર્મના મૂલ્યોમાંથી પ્રેરણા લેવી જોઈએઃ થાઈલેન્ડના પીએમ

દુનિયાના ઘણા હિસ્સાઓમાં અત્યારે અશાંતિ છે અને યુધ્ધ જેવો માહોલ છે ત્યારે થાઈલેન્ડના વડાપ્રધાન શ્રેથા થાવિસિનનુ માનવુ છે કે, દુનિયામાં શાંતિ સ્થાપવા માટે હિન્દુ ધર્મના મૂલ્યોમાંથી પ્રેરણા લેવાની જરુર છે. બેંગકોકમાં હાલમાં ત્રીજી વિશ્વ હિન્દુ કોંગ્રેસનુ આયોજન કરવામાં આવ્યુ છે.…

· 2 min read

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો નૈતિક ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે CJI ચિંતિત, કહી આ મોટી વાત

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડે બેંગ્લુરુમાં આયોજિત 36માં LAWASIA સંમેલનમાં હાજરી આપી હતી. તેમણે આ દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના નૈતિક ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે AIના નૈતિક ઉપયોગના પાયાના સવાલો સતત સામે આવી રહ્યા છે. 36માં LAWASIA સંમેલનમાં…

· 2 min read

EDની સત્તાઓની સમીક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, કેન્દ્ર સરકારે પણ દાખલ કરવો પડશે જવાબ

EDની સત્તાઓની સમીક્ષા માટે હવે સુપ્રીમ કોર્ટમાં નવી બેંચનું ગઠન કરવામાં આવશે. મામલાની સુનાવણી કરી રહેલ વર્તમાન બેંચમાં સામેલ જસ્ટિસ સંજય કિશન કૌલ આગામી માસે સેવાનિવૃત થતા હોય તેમણે પોતાની જાતને ચુકાદાથી અળગી કરી દીધી છે. આ સાથે જ સુપ્રીમ…

· 3 min read

એલોન મસ્કને એક્સને કારણે થયું 625 કરોડનું નુકસાન, જાણો શું છે કારણ ?

જ્યારથી એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે, ત્યારથી સતત મસ્કની મુશ્કેલીમાં વધારો થતો રહ્યો છે. હવે કપંનીને ફરી એક ફટકો પડ્યો છે. એલોન મસ્કની સોશિયલ મીડિયા કંપની તેનું કારણ એ છે કે વિશ્વની મોટી બ્રાન્ડ્સે X માંથી તેમની માર્કેટિંગ ઝુંબેશ પાછી…

· 3 min read