Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

oneindianewsgujarat

5,084 stories

મહુઆ મોઈત્રાના કેસ બાદ સંસદે બદલ્યો નિયમ! હવે સાંસદના PA-સેક્રેટરી લોગઈન નહીં કરી શકે

પૈસા અને ગિફ્ટ્સ લઇને સવાલો પૂછવાના વિવાદમાં (Cash For Queries Case) ફસાયેલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના વિવાદ બાદ સંસદે નવો નિયમ બનાવ્યો છે. હવે સંસદ પોર્ટલનું લોગઈન અને પાસવર્ડ માત્ર સાંસદો પૂરતું જ મર્યાદિત રહેશે. એટલે કે તેમના અંગત…

· 2 min read

વિશ્વમાં પ્રદૂષણ મામલે દિલ્હી ફરી ટોચે, AQI 400 પાર, ગેસ ચેમ્બર જેવી સ્થિતિ, શ્વાસ લેવો પણ મુશ્કેલ!

છેલ્લા ઘણા મહિનાઓથી દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને કારણે સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. દિવાળી પહેલા ઝરમર વરસાદથી પણ પ્રદૂષણમાંથી રાહત મળી હતી, પરંતુ 13 નવેમ્બર પછી દિલ્હી સહિત NCR વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખરાબ રીતે બગડવા લાગી હતી. હાલમાં દિલ્હીની હવા ખરાબ…

· 2 min read

ભારત-ઓસ્ટ્રેલિયા સહકાર વધારવા ડૉ. જયશંકર અને ઓસ્ટ્રેલિયાનાં વિદેશ મંત્રી પેની વોંગની મહત્વની મંત્રણા

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ઓસ્ટ્રેલિયાનાં વિદેશ મંત્રી પેની વોંગ સાથે થયેલી મંત્રણા પછી તેઓએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારીમાં ગતિશીલતા આવી ગઈ છે. બંને વિદેશ મંત્રીઓ આજે દિલ્હીનાં 'હૈદરાબાદ…

· 2 min read

કાશ્મીરમાં કોલ્ડવેવ, ગુજરાતમાં 26-27 નવેમ્બરે આ વિસ્તારો માટે માવઠાની આગાહી,

દેશમાં મૌસમનો મિજાજ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે. કાશ્મીરમાં શીતલહેરની શરૂઆત થઈ ચૂકી છે. તાપમાન માઈનસ 3 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. જો કે હજુ પણ કેટલાક રાજ્યો એવા છે જ્યાં વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે…

· 3 min read

25 નવેમ્બરથી એક અઠવાડિયા સુધી CM ભૂપેન્દ્ર પટેલ જાપાન અને સિંગાપોરના પ્રવાસે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ૨૫ નવેમ્બરના રોજ જાપાન અને સિંગાપોરના પ્રવાસે જવા રવાના થશે. ૨૬ નવેમ્બરથી ૨ ડિસેમ્બર દરમિયાન ટોકિયો-કોબે-સિંગાપોરનો સાત દિવસનો પ્રવાસ યોજવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં યોજાઈ રહેલી વાઇબ્રન્‍ટ સમિટ ૨૦૨૪માં…

· 4 min read

G20 ડિજિટલ સમિટમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર થઈ ચર્ચા, જયશંકરે કહ્યું: યુદ્ધવિરામનું સ્વાગત

દેશના વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે જણાવ્યું હતું કે G20 ડિજિટલ સમિટમાં ઘણા નેતાઓએ ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ પર વાત કરી હતી અને સમયસર માનવતાવાદી સહાય પૂરી પાડવા, હિંસા ફેલાવવા ન દેવા અને પેલેસ્ટાઇન મુદ્દાનો લાંબા ગાળાનો ઉકેલ શોધવા હાકલ કરી હતી.…

· 2 min read

ભારતે ફરી શરૂ કરી કેનેડાનાના ઈ-વિઝા સર્વિસ: G-20ના વર્ચ્યુઅલ સંમેલન પહેલા મોદી સરકારનો નિર્ણય, ખાલિસ્તાનીઓના કારણે વણસ્યા હતા સંબંધો

બુધવારે ના રોજ ભારતે કેનેડાના નાગરિકો માટે ઈ-વિઝા સર્વિસ ફરીથી શરૂ કરી દીધી છે. બે મહિના આ સેવા બંધ રાખ્યા બાદ ભારત સરકારે આ નિર્ણય લીધો છે. વાસ્તવમાં ભારતે કેનેડા વિરુદ્ધ આ કાર્યવાહી PM જસ્ટિન ટ્રુડો દ્વારા ત્યાંની સંસદમાં આતંકવાદી…

· 3 min read

આઝાદી બાદ પહેલીવાર કોઇ પ્રધાનમંત્રી પહોચશે ‘શ્રીકૃષ્ણ જન્મભૂમિ’: PM મોદી બ્રજ રજ ઉત્સવમાં લેશે ભાગ, મીરાબાઈની 525મી જ્યંતિ પણ ઉજવાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે, 23 નવેમ્બર 2023ના રોજ શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરાની મુલાકાત લેવાનાં છે. અહીં પહોચનારા તેઓ દેશના પહેલા પીએમ હશે. અહીં તેઓ બ્રજ રજ ઉત્સવમાં ભાગ લેશે. તેમના સ્વાગત અને સત્કાર માટે ત્યાં જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી…

· 3 min read

સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યની પ્રાથમિક શાળાના 2 લાખથી વધુ શિક્ષકોને અપાશે CPR તાલીમ

રાજ્ય સરકાર, ભાજપાના ડૉક્ટર સેલ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ-ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે એક ખાસ તાલીમ યોજાશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આજે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં તબીબી એસોસિયેશન અને વિવિધ શિક્ષણ સંઘો વચ્ચે બેઠક યોજાઇ હતી. આ દરમ્યાન શિક્ષણ મંત્રી કુબેર…

· 3 min read

‘બેન્કો ટેસ્ટ મેચની જેમ લાંબી ઈનિંગ રમવા પર ધ્યાન આપે…’ RBI ગવર્નરનું મોંઘવારી અંગે મોટું નિવેદન

દેશમાં વધતી જતી મોંઘવારી અંગે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે વર્તમાન સમયમાં ચોતરફી પડકારો સામે આવી રહ્યા છે. દુનિયાભરમાં સંકટની સ્થિતિ જોવા મળી રહી છે. એટલા માટે અમે મોંઘવારી ઘટાડવા માટે અનેક પગલાં ભર્યા…

· 2 min read