એટીએમ કાર્ડ ભૂલી ગયા છો તો વાંધો નહી, મોબાઈલથી ઉપાડો આ રીતે પૈસા
ટેકનોલોજી હવે ઝડપથી વધી રહી છે અને તેની સીધી અસર ઉપભોક્તાઓ પર પણ પડે છે. નવી શોધ અને સુવિધાઓને લઈ ગ્રાહકો માટે અમુક તકલીફો સરળતામાં પરિવર્તિત થઈ જાય છે. આવી જ એક સુવિધાની વાત અમે કરી રહ્યા છે એટીએમમાંથી વિડ્રો…










