રશ્મિકાના વીડિયોથી બોલીવુડ હલી ગયું તે ખતરનાક ડીપફેક ટેકનોલોજી છે શું, કેવી રીતે કામ કરે છે, જાણો તમામ માહિતી
સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના એક વાયરલ વિડીયોના કારણે હાલ ડીપફેક પર ફરી ચર્ચાઓ શરુ થઇ છે. 6 નવેમ્બર સોમવારે રશ્મિકાનો એક વિડીયો વાયરલ થયો હતો જે હકીકતમાં તેમનો ન હતો. આ વિડીયો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝારા પટેલનો હતો જેને…










