Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 34°C

oneindianewsgujarat

5,086 stories

દેશના વધુ એક દુશ્મનનું મોત, જમ્મુમાં આર્મી કેમ્પ પર હુમલાના માસ્ટરમાઈન્ડની માથું કાપેલી હાલતમાં મળી લાશ

તાજેતરમાં ભારતના અનેક દુશ્મનોના શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત થઈ રહ્યા છે. ત્યારે હવે એવી માહિતી મળી રહી છે કે, વર્ષ 2018માં જમ્મુમાં આર્મી કેમ્પ પર કરવામાં આવેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ પીઓકેમાં તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. મૃતકની ઓળખ ખ્વાજા શાહિદ…

· 2 min read

11 હજારથી વધુના મોત, 15 લાખનું સ્થળાંતર, અનેક વિસ્તારો ખંડેરમાં ફેરવાયા

ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં 30 દિવસથી ઘમસાણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. એક મહિનાના યુદ્ધમાં ગાઝાના ઘણા વિસ્તારો ખંડેર બન્યા છે. આ યુદ્ધમાં મૃત્યુઆંક 11 હજારને વટાવી ગયો છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં…

· 2 min read

વાયરલ Deepfake બોલ્ડ વીડિયો પર રશ્મિકા મંદાના થઈ ઈમોશનલ, કહ્યું- ‘હું ડરી ગઈ છું’

રશ્મિકા મંદાનાનો હાલમાં જ એક ફેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમા તે બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. વીડિયો જોઈ કોઈ પણ છેતરાઈ જાય. વીડિયોમાં જોવા મળતી એક છોકરી છે જેણે Deepfake દ્વારા એડિટ કરીને રશ્મિકાનો ચહેરો લગાવી દીધો…

· 2 min read

મહાલક્ષ્મી, સૌભાગ્ય અને આયુષ્માન નામના 3 શુભ સંયોગો, સદીઓથી નથી બન્યો આવો સંયોગ

જ્યોતિષીઓનું કહેવું છે કે દિવાળી પર આવા શુભ યોગની સ્થિતિ છેલ્લાં 700 વર્ષમાં બની નથી. આવા શુભ સંયોગને કારણે આ લક્ષ્મી પર્વ સુખ-સમૃદ્ધિ આપશે. દિવાળી પર બનેલી ગ્રહોની સ્થિતિ દેશની પ્રગતિના શુભ સંકેતો આપી રહી છે. પુષ્ય નક્ષત્ર અને ધનતેરસથી…

· 4 min read

23 વર્ષ પહેલા જે કંપનીએ બદલ્યું હતું ગૌતમ અદાણીનું નસીબ, શું હવે તે વેચાઈ જશે ?

23 વર્ષ પહેલાં એટલે કે 21મી સદીની શરૂઆતમાં કંઈક એવું બન્યું જેણે ગૌતમ અદાણીનું નસીબ સંપૂર્ણપણે બદલી નાખ્યું. મુખ્ય ક્ષેત્રમાં કામ કરતું એક ઔદ્યોગિક ગૃહ સામાન્ય લોકોના ઘરનો એક ભાગ બની ગયું. તે કામે અદાણી જૂથને ‘રાષ્ટ્રીય બ્રાન્ડ’ બનાવ્યું અને…

· 4 min read

મતદાનની વચ્ચે, PM મોદી આજે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં સંબોધશે જાહેર સભાઓ

છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની 20 બેઠક માટે અને મિઝોરમમાં વિધાનસભાની તમામે તમામ 40 બેઠકોના યોજાઈ રહેલા મતદાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં ચૂંટણી જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાન મોદી, તેલંગાણા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વિશાળ રેલીને સંબોધન કરશે. ચૂંટણીલક્ષી…

· 2 min read

પીએમ મોદીએ ભારતીય મહિલા હોકી ટીમની સિદ્ધિને કરી સલામ, કહ્યું- ‘મહિલા શક્તિની જીત’

ભારતની ‘મહિલા શક્તિ’ ફરી એકવાર પ્રબળ બની છે. આ શબ્દો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના, જે તેમણે ત્યારે કહ્યા જ્યારે દેશની મહિલા હોકી ટીમે 6 એશિયન ટીમો સાથેની ટુર્નામેન્ટમાં પોતાની ક્ષમતા સાબિત કરી. તિરંગાનું સન્માન કર્યું અને ભારતનું ગૌરવ વધાર્યું. વડાપ્રધાન…

· 2 min read

ભારતના ઈન્ટરનેશનલ સોલર એલાયન્સમાં હવે ચિલી પણ સામેલ થયું, બન્યું 95મું સભ્ય

ભારતના ઈન્ટરનેશનલ સોલર એલાયન્સમાં હવે ચિલી (Chile) પણ જોડાઈ ગયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશ્યલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી. https://twitter.com/ani_digital/status/1721659848327049325 અરિંદમ બાગચીએ X (અગાઉનું ટ્વિટર) પર માહિતી આપી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ X (અગાઉનું ટ્વિટર) પર…

· 1 min read

મિઝોરમ અને છત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટે મતદાન શરુ, સુકમામાં મતદાન દરમિયાન IED બ્લાસ્ટ, CRPF જવાન ઘાયલ

છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે જેમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન શરુ થઈ ગયું છે. ચૂંટણીનું પરિણામ 3 ડીસેમ્બરે જાહેર થશે. આ સિવાય રાજસ્થાન અને તેલંગાણામાં…

· 3 min read

આયોવાના ગવર્નર કિમ રેનોલ્ડ્સ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપશે નહીં, જાણો કોને આપશે સાથ

આયોવાના ગવર્નર કિમ રેનોલ્ડ્સ, ફ્લોરિડાના ગવર્નરની 2024ની ઝુંબેશને વેગ આપતા રાષ્ટ્રપતિ પદ માટે રોન ડીસાન્ટિસને સમર્થન આપવાની યોજના ધરાવે છે. તેઓ રિપબ્લિકન પ્રાઈમરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રગતિ દર્શાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ બાબતથી પરિચિત બે લોકોએ રવિવારે જણાવ્યું…

· 2 min read