અયોધ્યામાં ત્રણમાંથી અરુણ યોગીરાજની રામલલાની મૂર્તિ જ કેમ પસંદ કરાઇ? શું છે હનુમાન દાદા સાથેનું કનેક્શન?
અયોધ્યામાં નિર્માણ થયેલ રામ મંદિર માટે રામલલાની મૂર્તિની પસંદગી કરવામાં આવી ગઈ છે. રામ મંદિર માટે ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી રહી હતી. જેમાંથી એક મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. મંદિર માટે ક?...
ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા લોક ફરિયાદ નિવારણ- જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને તા.૨૮/૧૨/૨૦૨૩ના રોજ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે (જિલ્લા લોક ફરિયાદ નિવારણ) જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં કુલ ૧૧ પ્રશ્નોની રજૂઆત કરવા...
લોકસભા ચૂંટણીની તૈયારી માટે આજે પ્રદેશની બેઠક
લોકસભા ચૂંટણીની જાહેરાતને આડે હવે માંડ ૧૦૦ દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપે તેની તૈયારીઓ શરૂ કરી છે. શુક્રવારે પ્રદેશ કારોબારીને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટિલે ૨૬માંથી ૨૬ બેઠકો...
વડાપ્રધાન મોદીની યુટયુબ ચેનલના સબસ્ક્રાઇબર્સની સંખ્યા 2 કરોડને પાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યકિતગત યુટયુબ ચેનલના સબ્સક્રાઇબર્સની સંખ્યા વધીને બે કરોડને પાર થઇ ગઇ છે. ભારતના વડાપ્રધાન આ સિદ્ધિ હાંસલ કરનારા વિશ્વના એક માત્ર નેતા છે. વિશ્વના અન્ય નેતાઓ ?...
PM મોદીના નામે નવો રેકોર્ડ, YouTube પર 2 કરોડ સબસ્ક્રાઇબર ધરાવનારા વિશ્વના પ્રથમ નેતા બન્યા
નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલે ભારત અને વિશ્વના અન્ય નેતાઓની યુટ્યુબ ચેનલોને વ્યુ અને સબસ્ક્રાઈબર્સની બાબતમાં પાછળ પછાડી દીધી છે. પીએમ મોદી હંમેશા ડિજિટલના પક્ષમાં રહ્યા છે. તેમની ગણતરી એ?...
ગુજરાત, મહારાષ્ટ્ર સહિત સાત રાજ્યમાં 40 ટકા બાળકો ઠીંગણાપણાનો ભોગ
મહિલા અને બાળવિકાસ મંત્રાલયની ન્યુટ્રિશન ટ્રેકર યોજનામાં આ વાત સામે આવી છે. 7.44 કરોડ બાળકોની આરોગ્ય તપાસમાં બહાર આવ્યું છે કે વિવિધ રાજ્યોમાં બાળકો કુપોષણનો શિકાર છે તેના લીધે તેમના વિકાસ પ?...
લીકર પોલિસી કેસમાં CM કેજરીવાલને EDએ મોકલ્યું ત્રીજું સમન્સ, 3 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા
લીકર કૌભાંડ મામલે દિલ્હી સરકારની મુસીબતો ઓછી નથી થઈ રહી. હવે આ મામલો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તેમને એક પછી એક સમન્સ મોકલી રહ્યું છે, પરંતુ ક...
દુનિયાભરમાં કલાકો સુધી પ્લેટફોર્મ એક્સ ઠપ રહેતા કરોડો યુઝર્સ પરેશાન
ઈલોન મસ્કની માલિકીનું એક્સ પ્લેટફોર્મ (ટ્વિટર) કલાકો સુધી ઠપ થઈ જતાં દુનિયાભરના યુઝર્સ પરેશાન થઈ ગયા હતા. સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ડાઉન થાય એનો રેકોર્ડ રાખતી વેબસાઈટ ડાઉનડિરેક્ટરમાં હજાર?...
PM મોદી 30 ડિસેમ્બરે અયોધ્યાને આપશે બે મોટી ભેટ, જાણો કેવી છે તૈયારી અને સુરક્ષા વ્યવસ્થા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 30 ડિસેમ્બરે અયોધ્યા મુલાકાતને લઈને જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી અને જરૂરી દિશાનિર્દેશ?...
ભારતમાં પણ ધાર્મિક લઘુમતી પ્રત્યે ભેદભાવ રખાતો નથી : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતીય સમાજમાં કોઈ પણ ધાર્મિક લઘુમતિ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો જ નથી. આ સાથે તેઓના ટીકાકારોને તેઓએ એમને કઠોર જવાબ આપી દીધો હતો. ઈંગ્લેન્ડનાં આર?...