Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

oneindianewsgujarat

5,085 stories

‘દ્વારકાધીશ અને ખોડિયાર માતાના આશીર્વાદ PM મોદી પર છે’, પરિમલ નથવાણીએ પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 76 વર્ષના થયા છે. PM મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાંથી રાજકીય નેતાઓ, સામાજિક આગેવાનો અને વિવિધ ક્ષેત્રની હસ્તીઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આ દરમિયાન રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ…

· 4 min read

ભાજપ સાંસદનો મોટો દાવો, કૉંગ્રેસે કારગિલ, POK અને સર ક્રીક પાકિસ્તાનને સોંપવાની કરી હતી તૈયારી

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ વર્ષ 2006ના મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ બાદ પાકિસ્તાન સાથેના ભારતના રાજદ્વારી સંબંધોને લઈને તત્કાલીન UPA સરકાર અને કોંગ્રેસના નેતૃત્વ પર ગંભીર આરોપો લગાવ્યા છે. સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં દુબેએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન…

· 6 min read

અમેરિકાની 100 ટકા ટેરિફની ધમકી પર ભારતનો સ્પષ્ટ જવાબ, કહ્યું- ‘1.4 અબજ લોકોની ઉર્જા સુરક્ષા અમારી પ્રાથમિકતા’

અમેરિકાની સંસદના નીચલા ગૃહ ‘હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ’માં રશિયા અને ઈરાન સામે કડક આર્થિક પગલાંની જોગવાઈ ધરાવતું ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026’ પસાર કરવામાં આવ્યું છે. બિલની તરફેણમાં 262 જ્યારે વિરોધમાં 159 મત પડ્યા હોવાનું સામે…

· 8 min read

જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, દરરોજ 800થી 880 લિટર સપ્લાયનો દાવો

જૂનાગઢમાં નકલી અને ભેળસેળયુક્ત દૂધના કથિત કારોબાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ સેફ્ટી વિભાગની સંયુક્ત ટીમે ડુંગરપુર ગામમાં દરોડો પાડીને પામોલીન તેલ, દૂધનો પાવડર અને પાણીનો ઉપયોગ કરીને કૃત્રિમ દૂધ બનાવવામાં આવતું હોવાના કથિત…

· 5 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના યશોભૂમિ ખાતે ‘સેમિકોનઈન્ડિયા 2026’ (SemiconIndia 2026) નું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના યશોભૂમિ ખાતે ‘Semicon India 2026’નું ઉદ્ઘાટન કર્યું. 17થી 19 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાનારી આ ત્રણ દિવસીય પરિષદ અને પ્રદર્શનની થીમ ‘Silicon to Systems: Building the Ecosystem’ રાખવામાં આવી છે. સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ભારતને વૈશ્વિક…

· 5 min read

યુવાનોમાં વધતી PM મોદીની લોકપ્રિયતા, શિક્ષણથી ઈનોવેશન સુધીના મુદ્દે થયો સંવાદ

દેશની નવી પેઢી એટલે કે ‘Gen-Z’ના યુવાનોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધતી જોવા મળી રહી છે. યુવાનો સાથે યોજાયેલા સંવાદ દરમિયાન દેશના ભવિષ્ય, ભારતને વૈશ્વિક સ્તરે વધુ આગળ લઈ જવાના પ્રયાસો અને વિકાસના આગામી રોડમેપ સહિતના અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર…

· 4 min read

વડનગરથી ‘સેવા યાત્રા’નો પ્રારંભ, અમિત શાહે ગણાવી PM મોદીની 25 વર્ષની સેવાયાત્રાની સિદ્ધિઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને ભગવાન વિશ્વકર્મા પૂજનના પવિત્ર અવસરે તેમની જન્મભૂમિ વડનગરથી એક માસ સુધી ચાલનારી ‘સેવા યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતેથી શરૂ થયેલી આ યાત્રાના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

· 6 min read

‘દેશવાસીઓના આશીર્વાદ મને તાકાત આપે છે’, 76મા જન્મદિવસે PM મોદીએ શેર કરી પોસ્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, 17 સપ્ટેમ્બર 2026ના રોજ 76 વર્ષના થયા છે. તેમના જન્મદિવસ નિમિત્તે દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી રાજકીય નેતાઓ, કાર્યકરો, સામાજિક આગેવાનો અને સામાન્ય નાગરિકો દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. જન્મદિવસે મળી રહેલા પ્રેમ અને…

· 4 min read

વિશ્વ ઉમિયાધામમાં 7,600 દીવડાથી ભવ્ય દીપોત્સવ, CM ભૂપેન્દ્ર પટેલે મધરાતે કરી મહાઆરતી

અમદાવાદ સ્થિત વિશ્વ ઉમિયાધામ પરિસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ભક્તિ, દિવ્યતા અને દેશભક્તિના રંગે રંગાયું હતું. વડાપ્રધાનના જન્મદિવસને વિશેષ રીતે ઉજવવા માટે વિશ્વ ઉમિયાધામ ખાતે ભવ્ય દીપોત્સવ અને મા ઉમિયાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર…

· 4 min read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવી જન્મદિવસની શુભકામના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને અંતઃકરણપૂર્વક શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરતાં દેશને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે તેમને સતત નવી ઊર્જા અને શક્તિ પ્રાપ્ત થતી રહે…

· 4 min read