ઈરાન પર હુમલા બાદ અમેરિકાનું પ્રથમ નિવેદન, ઈરાને આપી કડક ચેતવણી
મધ્ય પૂર્વમાં હાલ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈઝરાયેલે આજે વહેલી સવારે ઈરાન પર મોટો સૈન્ય હુમલો કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઈઝરાયેલી સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરતા જણાવ્યું કે “Shield of Judah” ઓપરેશન હેઠળ ઈરાનના અનેક વ્યૂહાત્મક સ્થળો પર…










