શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પર્વની થશે ઉજવણી
શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પર્વની આસ્થાભેર ઉજવણી થશે. મહારુદ્ર અભિષેક અને મહાપ્રસાદ સાથે શિવવંદના આયોજન થયેલ છે. સનાતન પર્વ મહાશિવરાત્રી પ્રસંગે શિવકુંજ આશ્રમ જાળિયામાં સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાથે વિવિધ શિવવંદના આયોજનમાં ભાવિક કાર્યકર્તા સેવકો જોડાયાં છે. ભૂદેવો…










