Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 27°C

pm modi

3,530 stories

734 કરોડના ઓનલાઈન ગેમિંગ કૌભાંડમાં ઈડીએ દાખલ કરી ચાર્જશીટ

ઇનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઓનલાઈન ગેમિંગ એપ WinZo અને તેના પ્રમોટરો વિરુદ્ધ ગંભીર ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં એક ભવ્ય 734 કરોડ રૂપિયાનો કૌભાંડ પ્રકાશમાં આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે WinZo પ્લેટફોર્મ પર બોટ્સ અને AI ટેક્નોલોજીનો ઉપયોગ…

· 2 min read

Republic Day 2026 : કર્તવ્ય પથ પર પરેડમાં વિભિન્ન રાજ્યોની ઝાંખી રજૂ કરવામાં આવી

આ વર્ષે 26 જાન્યુઆરી, 2026ના રોજ ઉજવાયેલા 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય પરેડમાં ભારતીય સેનાએ કર્તવ્ય પથ પર પોતાની શક્તિ અને ટેકનોલોજીકલ ક્ષમતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું. પરેડમાં ભારતીય સેનાના તાજા અને નવા રચાયેલા યુનિટો, હવાઈ ક્ષમતા અને ઓપરેશન સિંદૂરમાં ઉપયોગ થયેલા…

· 3 min read

દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, મરીન ટાસ્ક ફોર્સ અને પોલીસ દ્વારા ધ્વજવંદન

આજે, સોમવારે 26 જાન્યુઆરી, 2026ના રોજ, ભારત પોતાના 77મા પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ભવ્ય રીતે ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ માર્ગે અનોખી અને દેશભક્તિપ્રેરિત ઉજવણી કરવામાં આવી. જિલ્લા પોલીસ, મરીન ટાસ્ક ફોર્સ અને ભારતીય નેવીના સંયુક્ત…

· 2 min read

આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં બરફીલા ઊંટ અને બ્લેક કાઇટ્સ જોવા મળ્યા

2026ના પ્રજાસત્તાક દિવસની પરેડમાં કર્તવ્ય પથ પર ભારતીય સેનાએ એક અનોખો અને ઐતિહાસિક નજારો રજૂ કર્યો, જે અગાઉ ક્યારેય જોવા મળ્યો ન હતો. આ વર્ષે પહેલી વખત ભારતીય સેના ના રિમાઉન્ટ અને વેટરનરી કોર્પ્સ (RVC) દ્વારા “સાઇલન્ટ વોરિયર્સ” નામની વિશેષ…

· 4 min read

નેવી બ્લુ કુર્તો અને મોરપીંછની ડિઝાઇનની પાઘડી PM મોદીનો ખાસ અંદાજ, જાણો તેની પાછળનું મહત્વ

આજે સમગ્ર દેશ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે અને આ ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશિષ્ટ પાઘડી ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. પીએમ મોદીની પાઘડી માત્ર ફેશનનો ભાગ નથી, પરંતુ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા, પરંપરા અને વારસાનું…

· 3 min read

‘રિપબ્લિક બાંગ્લા’ના જે પત્રકારે મમતા સરકાર પર ઉઠાવ્યા હતા સવાલ, તેમના પર કોલકાતામાં જીવલેણ હુમલો

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રિપબ્લિક બાંગ્લાના જાણીતા પત્રકાર કિશલય મુખર્જી પર ગુંડાઓ દ્વારા હુમલો થયો છે, જે ઘટના રવિવારે (25 જાન્યુઆરી 2026) રાત્રે બની. કિશલયે પોતાના ફેસબુક એકાઉન્ટ પર હળભળું વિડીયો શેર કરતાં જણાવ્યું કે તેઓ ઘરે પરત ફરતા સમયે…

· 2 min read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ‘ટ્રાફિક એક્શન પ્લાન’ પુસ્તકનું વિમોચન અને પિકલ બોલ કોર્ટનું ઉદ્ઘાટન

અમદાવાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભવ્ય રીતે રાજ્યકક્ષાએ મકરબા પોલીસ ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો અને પોલીસ દળોની શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું. સમગ્ર ગ્રાઉન્ડ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના…

· 4 min read

દેશના ૭૭ માં ગણતંત્ર દિવસના અવસરે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો

૧૪૦ કરોડ ભારતીયોનો સહયોગથી ભારત "વિકસિત ભારત-૨૦૪૭"ના પથ પર અગ્રેસર ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, દેશના ૭૭મા પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ…

· 3 min read

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી

નડીઆદ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે ૭૭માં પ્રજાસત્તાક દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નડીઆદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બધીર બાળકો દ્વારા સાઇન લેંગ્વેજમાં કરવામાં આવેલું રાષ્ટ્રગાન રહ્યું હતું. બધીર બાળકો દ્વારા ભાવસભર…

· 2 min read

MI-17 હેલિકોપ્ટર્સે કરી પુષ્પવર્ષા અને ફાઇટર જેટ્સના ‘ઓપરેશન સિંદૂર ફોર્મેશન’ સાથે કર્તવ્ય પથ પર ભારતની શક્તિનું પ્રદર્શન

77મા ગણતંત્ર દિવસના ભવ્ય સમારોહમાં પોતાની વિકાસ યાત્રા, સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને વધતી સૈન્ય શક્તિનું શક્તિશાળી પ્રદર્શન કર્યું. દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલા આ ઐતિહાસિક કાર્યક્રમમાં તાજેતરમાં રચાયેલા નવા સૈન્ય એકમો અને ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા મુખ્ય હથિયાર પ્રણાલીઓના…

· 3 min read