18મા રોજગાર મેળામાં પીએમ મોદીનો સંદેશ, ભારત અનેક ક્ષેત્રોમાં વૈશ્વિક હબ બની રહ્યું છે
18મા રોજગાર મેળાના અવસરે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા ભરતી થયેલા 61,000થી વધુ યુવાનોને વિડીયો કોન્ફરન્સિંગ મારફતે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું અને તેમને દેશસેવામાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા પ્રેરિત કર્યા. દેશભરના કુલ 45 સ્થળોએ આ…










