Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 32°C

pm modi

3,530 stories

બિલાસપુરમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ભયાવહ અકસ્માત, છથી વધુના મોતની આશંકા

છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં આજે બપોરે એક ભયાનક રેલ દુર્ઘટના બની છે, જેમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે સીધી અથડામણ થઈ હતી. આ અકસ્માત લાલખદાન રેલવે ક્ષેત્રમાં બપોરે આશરે ચાર વાગ્યે થયો હતો. પ્રારંભિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં 6થી વધુ લોકોના…

· 3 min read

સેન્સેક્સ 160 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25700ની આસપાસ, ભારતી એરટેલ, ટાઇટન, એપોલો હોસ્પિટલ્સ ટોચના ગેઇનર્સ

આજે ભારતીય શેરબજારમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી થોડા વધારાના સાથે ખુલ્યા હતા, પરંતુ દિવસ દરમિયાન ઓટો અને FMCG શેરોમાં ભારે દબાણ દેખાયું. બંને ક્ષેત્રના સૂચકાંકો અડધાથી એક ટકા સુધી ઘટ્યા હતા, જેમાં ટાટા કન્ઝ્યુમર…

· 3 min read

CA ફાઈનલ, ઈન્ટર અને ફાઉન્ડેશનના પરિણામ જાહેર

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા સપ્ટેમ્બર 2025માં યોજાયેલી CA પરીક્ષાઓના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ પરિણામોમાં ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશન તબક્કાની પરીક્ષાઓનો સમાવેશ થાય છે. ફાઇનલ પરીક્ષામાં (બંને ગ્રુપ) કુલ 16,800 વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી, જેમાંથી…

· 3 min read

નડીયાદ શ્રી સંતરામ દેરી ખાતે તુલસી વિવાહનો ઉત્સવ યોજાયો

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તથા પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદથી અને શ્રી સંતરામ દેરીના સંતશ્રી સત્યદાસજી મહારાજની પ્રેરણાથી તુલસી વિવાહનો ઉત્સવ પૂર્ણ થયો. આ ઉત્સવમાં 5000થી પણ વધુ…

· 2 min read

ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજ્યકક્ષાના મંત્રીએ પત્રકાર પરિષદ યોજી : ખેડૂત સહાય અંગેની માહિતી આપી

ખેડૂતોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર કટિબદ્ધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકશાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઉભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા છે. રાજ્યમાં આ…

· 3 min read

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમ માટે BCCIની મોટી જાહેરાત

હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે (2 નવેમ્બર) ઈતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયાએ ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પહેલીવાર વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી છે. આ ઐતિહાસિક વિજય સાથે…

· 3 min read

નડિયાદમાં રન ફોર યુનિટીના કાર્યક્રમનું આયોજન

તારીખ 31-10 2025 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી નિમિત્તે નડિયાદ જિલ્લા જેલ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં નડિયાદ જિલ્લા જેલના તમામ સ્ટાફ કર્મચારી અધિકારી તેમજ વિવિધ સામાજિક ક્ષેત્રના આગેવાનો સાથે મળી અને આ…

· 1 min read

આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડૉ. પ્રવીણ તોગડિયા ખેડા જિલ્લાની મુલાકાતે

ખેડા જિલ્લાના નડિયાદમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડૉ. પ્રવીણ તોગડિયા ઉત્તરસંડા ખાતે પહોંચ્યા હતા. આગમન દરમિયાન હિન્દુ સમાજના કાર્યકર્તાઓ, ભાઈ-બહેનોએ આદરપૂર્વક સ્વાગત કરાયું. તોગડિયા દ્વારા ભારતીય હિન્દુ સમાજની સુરક્ષા અને કલ્યાણને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.…

· 2 min read

રાયપુરમાં બોલ્યા PM મોદી : ‘ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના પ્રવાસે છે, જ્યાં તેમણે રાજ્ય સ્થાપના દિવસના રજત જયંતિ મહોત્સવમાં ભાગ લીધો અને રાજ્યના વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરી. આ અવસરે પીએમ મોદીએ શહીદ વીર નારાયણ સિંહ સ્મારક અને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન અને…

· 3 min read

આજથી બેન્કિંગ, લૉકર, આધાર કાર્ડ સહિત 7 મહત્ત્વપૂર્ણ નિયમોમાં થશે ફેરફાર

નવેમ્બર 2025ની શરૂઆત સાથે જ દેશભરમાં ઘણા નવા નાણાકીય અને પ્રશાસકીય નિયમો લાગુ થયા છે, જેનો સીધો અસર સામાન્ય નાગરિકોના દૈનિક વ્યવહારો, બેન્કિંગ પ્રક્રિયા, ટેક્સ ચુકવણી અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પર પડશે. આ ફેરફારોનો હેતુ સરકારની દૃષ્ટિએ વ્યવસ્થાઓને વધુ પારદર્શક,…

· 4 min read