પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે- ‘કોઈ તાકાત કલમ 370 પાછી નહીં લાવી શકે’
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ હાલ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. આ તબક્કામાં હવે PM મોદીએ આજે એટલે કે શુક્રવારે ધુલે અને નાસિકમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. રેલીને સંબોધતા PM નરેન્?...
‘પૈડા-બ્રેક વગરની ગાડી એટલે મહાવિકાસ અઘાડી…’ મહારાષ્ટ્રની ચૂંટણી માટે PM મોદીનો આક્રમક પ્રચાર
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન મોદીએ પણ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. પીએમ મોદીએ આજે મહારાષ્ટ્રના ધૂલેમાં ચૂંટણી રેલીને સંબોધિત ...
માય હોમ ગ્રુપના ચેરમેન જુપલ્લી રામેશ્વર રાવ અને રામુ રાવે PM મોદી સાથે કરી મુલાકાત
માય હોમ ગ્રુપના ચેરમેન, જુપલ્લી રામેશ્વર રાવ અને રામુ રાવે તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બિઝનેસ અને વિકાસના મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હોવાની શક્યતા છ...
PM મોદીની ગેરંટી, પૈસાના અભાવે કોઇ ગરીબ વિદ્યાર્થીનું ભણતર નહીં છૂટે, સરકારે કરી 10 લાખની લોનની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે ભણતર પૂર્ણ કરવામાં સહાયરૂપ થવા માટે 10 લાખ રૂપિયા સુધીની શિક્ષણ લોન યોજના જાહેર કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે કઈ મેટ્રિક...
‘ઐતિહાસિક ચૂંટણી જીત પર મારા મિત્ર…’, જીતની ખુશી સાથે PM મોદીએ ટ્રમ્પને પાઠવી શુભેચ્છા
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રચંડ જીત તરફ આગળ વધ્યા છે. આ તરફ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે અને સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્...
વિદ્યાર્થીઓને મળશે 10 લાખની લોન, મોદી સરકારે વિદ્યા લક્ષ્મી યોજનાને આપી લીલીઝંડી
ભારત સરકારે વિદ્યાર્થિ લક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી શિક્ષણ લોન મેળવવામાં મદદ કરવા માટે આ પહેલ કરી છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ સુધીની લોન આપવામાં...
જર્મન ચાન્સેલરની ભારત મુલાકાત, ચીનનો વિકલ્પ શોધવાના પ્રયાસ
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ ભારતની મુલાકાતે છે, તેઓ 7મી 'ઇન્ટર-ગવર્નમેન્ટલ કન્સલ્ટેશન્સ'માં ભાગ લેવા ગઈકાલ ગુરુવારે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. છેલ્લા બે વર્ષમાં સ્કોલ્ઝની આ ત્રીજીવારન?...
આતંકવાદ અને ટેટર ફંડિંગ સામે આપણે મજબૂતાઈથી લડવું પડશે… PM મોદીએ BRICS સમિટમાં કહ્યું
પીએમ મોદીએ આજે બુધવારે બ્રિક્સ સમિટને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે બ્રિક્સ વિભાજનકારી નથી પરંતુ જનહિતમાં છે. વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા માટે અવાજ ઉઠાવવો પડશે. આપણે સુરક્ષિત અને સમૃદ્ધ ભ...
PM મોદીના પ્રવાસ વચ્ચે રશિયન સબમરીન પહોંચી ભારત, જાણો UFA વિશે જેનાથી અમેરિકા પણ ડરે છે!
રશિયન સબમરીન 'ઉફા' મંગળવારે રાત્રે કેરળના કોચ્ચિ બંદર પર પહોંચી, જેનું ભારતીય નૌસેનાએ ઉત્સાહભેર સ્વાગત કર્યું. સંરક્ષણ જનસંપર્ક અધિકારીએ સ્વાગતની તસવીર શેર કરી છે. ભારતમાં રશિયન સબમરીનનું ...
PM મોદી અને જિનપિંગ વચ્ચે આજે થશે દ્વિપક્ષીય વાતચીત, કઝાન પર રહેશે દુનિયાની નજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રશિયાના કઝાન પહોંચ્યા હતા. અહીં તેઓ બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. પીએમ રશિયાના પ્રવાસના પહેલા દિવસે રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય...