પશ્ચિમ બંગાળમાં EDનો મોટો એક્શન : ખંડણી રેકેટ મામલે કોલકાતા-મુર્શિદાબાદમાં દરોડા, પૂર્વ DCPના ઘરમાં તાળું તોડી તપાસ
પશ્ચિમ બંગાળમાં કથિત ખંડણી (તોડબાજી) રેકેટ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા શુક્રવારે વહેલી સવારે મોટાપાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોલકાતા અને મુર્શિદાબાદમાં એકસાથે અનેક સ્થળો પર દરોડા પાડીને ગેરકાયદેસર નાણાકીય પ્રવૃત્તિઓ અને સંભવિત પોલીસ-નેટવર્ક કનેક્શનની તપાસ શરૂ કરવામાં આવી…










