‘પાણી અને લોહી સાથે ના વહી શકે’, ભારતે વધુ એક ડેમના દરવાજા બંધ કરી પાકિસ્તાન જતું પાણી રોક્યું
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી પાકિસ્તાન વિરૂદ્ધ સતત કાર્યવાહી થઈ રહી છે. ભારતે સિંધુ જળ સંધિ પર રોકના નિર્ણય હેઠળ પાકિસ્તાન જતી ચિનાબ નદીના પાણી રોકી દીધા છે. ગઈકાલે ચિનાબ ન?...
નૌકાદળ, વાયુસેના બાદ સંરક્ષણ સચિવ સાથે PM મોદીની મહત્વપૂર્ણ બેઠક, પાકિસ્તાન પર કાર્યવાહી માટે બ્લુપ્રિન્ટ તૈયાર
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ હવે ડરમાં જીવી રહેલા પાકિસ્તાન માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પહેલગામ આતંકવાદી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ?...
પહલગામ હુમલામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, પૂંછમાં આતંકીઓના ઠેકાણેથી મળ્યા 5 IED
પહલગામ હુમલાના 16 દિવસ બાદ સેના, પોલીસ અને એસઓજી સહિતની સુરક્ષાદળોની ટીમને તપાસમાં સફળતા મળી છે. પુંછ જિલ્લાના સુરનકોટમાં મરહોટ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. મોડી ?...
‘આતંકીઓના મદદગારોને છોડીશું નહીં, કડક નિર્ણય લેવાશે..’, PM મોદીનું મોટું નિવેદન
પહલગામ આતંકવાદી હુમલા પર ભારતનું વલણ શરૂઆતથી જ કડક રહ્યું છે. શનિવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર આ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે કહ્યું કે, 'અમે કોઈપણ કિંમતે આતંક?...
PM મોદી કેરળમાં આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન કરશે, આંધ્રપ્રદેશની પણ મુલાકાત લેશે
2 મે, ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના તિરુવનંતપુરમ પહોંચ્યા હતા, જ્યાં તેમણે 8,900 કરોડ રૂપિયાનું વિઝિંજામ આંતરરાષ્ટ્રીય ડીપ વોટર મલ્ટીપર્પઝ સીપોર્ટ ઉદ્ઘાટન કર્યું. આ બંદર તિરુવનંતપ?...
પહલગામ આતંકવાદી હુમલો: ટ્રમ્પ બાદ 10થી વધુ દેશોના પ્રમુખોએ PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 ભારતીયોના મોત નીપજ્યા છે. આ હુમલા બાદથી સમગ્ર દેશમાં રોષ ભભૂકી રહ્યો છે અને દરેક વ્યક્તિ ભારત સરકાર કોઈ મોટી કાર્યવાહી કરે તેની રાહ જોઈ રહ્યા છે. દેશ ઉપરા?...
ભારતને મળ્યો અમેરિકાનો સાથ, પહેલગામ હુમલા પર આવ્યું મોટું નિવેદન
અમેરિકાએ ભારતમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે અને કહ્યું છે કે તે આ દુઃખદ ઘડીમાં ભારતની સાથે ઉભું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું, 'જેમ કે રાષ્ટ્રપતિ ટ્?...
ભારતમાં રોકાયેલા તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ, માત્ર 3 દિવસનો સમય
પહલગામ આતંકી હુમલા મુદ્દે ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ પાંચ મોટા નિર્ણયો લીધા છે. જેમાં ભારતમાં રહેતાં તમામ પાકિસ્તાની નાગરિકોને ત્રણ દિવસની અંદર પાકિસ્તાન પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પ?...
એક એક આતંકવાદીને શોધીશું, કલ્પના નહીં કરી હોય તેવી સજા મળશે: PM મોદી
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી આજે બિહારની મુલાકાતે છે. રાષ્ટ્રીય પંચાયત દિવસના અવસરે તેઓ મધુબનીમાં એક કાર્યક્રમને સંબોધિત કરી હતી. આ કાર્યક્રમન?...
‘આતંકીઓને માટીમાં ભેળવી દઈશું..’, બિહારની ધરતી પરથી PM મોદીનો પેગામ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વચ્ચે વડાપ્રધાન મોદી બિહારમાં છે. મધુબનીમાં પીએમ મોદીની રેલીમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા. દરમિયાન રેલીને સંબોધિત કરવા દરમિય...