“નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2024 બિલનો મુસદ્દો રમતગમત શાસન પારદર્શિતા ઊભી કરવાનાં મિશનમાં સીમાચિહ્નરૂપ : ડો માંડવિયા
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2024ના મુસદ્દા પર વિચાર-વિમર્શ કરવા માટે ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈ?...
PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ 28 ઓક્ટોબરે લેશે વડોદરાની મુલાકાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. આગામી 28 ઓક્ટોબરે PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ટાટા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બ્લી લાઈ?...
હરિયાણાના ફરી CM બન્યાં ‘સૈની’, PM મોદી સહિતના દિગ્ગજોની હાજરીમાં 13 મંત્રીએ લીધા શપથ
ભાજપના કદાવર નેતા નાયબ સિંહ સૈનીએ બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા છે. આ દરમિયાન 13 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા. વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજોની હાજરીમાં શપથ પૂર્ણ પંચ...
કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના, કોણ બનશે દેશના નવા ચીફ જસ્ટિસ, CJI ચંદ્રચુડે મોદી સરકારને મોકલ્યું નામ.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ 10 નવેમ્બર 2024 ના રોજ તેમના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ માટે જસ્ટિસ સંજીવ ખન્નાનું નામ કેન્દ્ર સરકારને મોકલ્?...
હરિયાણાના મુખ્યમંત્રીનું નામ ગૃહમંત્રી અમિત શાહે કર્યું જાહેર, આવતીકાલે શપથવિધિ
ભાજપે હરિયાણામાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વમાં મળેલી બેઠકમાં નાયબ સિંહ સૈની સર્વસંમતિથી ફરીથી મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા હતા. નવી સરકારનો...
PM મોદીએ India Mobile Congress 2024 નું ઉદ્ઘાટન કર્યું, ભારતના 6G વિઝન પર ધ્યાન કેન્દ્રિત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2024 નું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ 6જી ઈન્ટરનેટ અને સાઈબર હુમલા પર ભાર આપ્?...
PM મોદીએ રાષ્ટ્રાધ્યક્ષોને અર્પણ કરી ભારતીય સંસ્કૃતિને લગતી ભેટસોગાદો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે લાઓસ પહોંચ્યા હતા. PM મોદીએ 21મી આસિયાન-ભારત સમિટમાં ભાગ લેવા બદલ આયોજકનો વિશેષ આભાર માન્યો છે. તેમણે કહ્યું કે આસિયાન દેશો સાથેના સંબંધોને મજબૂત કર?...
ભારત એક શાંતિપ્રિય દેશ’ ASEAN સમિટમાં નરેન્દ્ર મોદીએ ઈશારામાં ચીનને આપી ચેતવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની લાઓસ મુલાકાતના બીજા દિવસે 19મી પૂર્વ એશિયા સમિટમાં હાજરી આપી. આ સંમેલનમાં ASEANના 10 સભ્ય દેશો અને આઠ ભાગીદાર દેશો ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, સાઉથ કોરિયા, ન્યુઝી?...
વિકાસ સપ્તાહ નિમિતે વ્યારા ખાતેથી પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલના હસ્તે તાપી જિલ્લાના વિવિધ કામોના રૂા.12.49 કરોડના ખાતમુહર્ત અને લોકાર્પણ કરાયા
વડાપ્રધાન અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ, ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની શરૂઆત કરી હતી. તેમના ન?...
રતન ટાટાનું નિધન: PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, ગુજરાતની મુલાકાતો વાગોળી, જુઓ શું કહ્યું
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું. રતન ટાટાએ 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રતન ટાટા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. રતન ટાટાના નિધન પર વડ?...