CM રેખા એક્શનમાં, આજે PM મોદીને મળશે, મહિલા સન્માન યોજનાને લઈને મહત્વની બેઠક પણ બોલાવાઈ
દિલ્હીની કમાન સંભાળ્યા બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને તેમના મંત્રીઓ આજે સતત બીજા દિવસે સંપૂર્ણ એક્શનમાં જોવા મળશે. આજે સીએમ રેખા ગુપ્તા પીએમ મોદીને મળવા જઈ રહી છે. આ બેઠક PMના નિવાસ સ્થાને ?...
છાવાએ ધૂમ મચાવી છે, પીએમ મોદીએ કરી પ્રશંસા તો ગદગદ થયો વિકી
પીએમ મોદીએ તાજેતરમાં વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ની પ્રશંસા કરતા અભિનેતા ગદગદ થઈ ગયો હતો .વિકી કૌશલ અભિનીત ફિલ્મ ‘છાવા’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. લક્ષમણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ મર...
PM નરેન્દ્ર મોદી આજે 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે
PM નરેન્દ્ર મોદી આજે 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ ખૂબ જ ખાસ છે કારણ કે આ કાર્યક્રમ 71 વર્ષ પછી દિલ્હીમાં આયોજિત થઈ રહ્યો છે. સમકાલીન પ્રવચનમાં તેની ભૂમિકાનુ...
‘અમને છંછેડયા તો આક્રમક થઈ જશું..’, સેના પ્રમુખે સીધી પાકિસ્તાનને આપી ચેતવણી
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને મોટી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન અમને ઉશ્કેરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. પાકિસ્તાનમાં ખાવાના ફાંફા પડી રહ્યા છે પરં?...
PM મોદી અને ઈલોન મસ્કની મુલાકાત બાદ મોટી જાહેરાત, ભારતમાં બમ્પર ભરતી સાથે વિસ્તરણ કરશે ટેસ્લા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન ઈલોન મસ્ક સાથેની બેઠક ફળી છે. વિશ્વની ટોચની બીજા ક્રમની ઈવી કંપની ટેસ્લાના માલિક મસ્કે ભારત માટે વિસ્તરણ યોજના રજૂ કરતાં મોટી સંખ્યામાં ભ?...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીતને પ્રધાનમંત્રી મોદીએ બિરદાવી
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ એક નિર્ણાયક વિજય મેળવ્યો છે, જેનાથી રાજ્ય પર તેની રાજકીય પકડ વધુ મજબૂત થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લે?...
PM મોદી દિલ્હીના CM તરીકે કોને પસંદ કરશે? આજે ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય, જાણો રેસમાં કોણ છે આગળ
દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે CM ફેસને લઈ આજે નિર્ણય આવી શકે છે. વાસ્તવમાં દિલ્હીના મુખ્યમંત્રી અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. દિલ્હીના લોકોએ 8 ફેબ્રુ...
‘અમારા વર્ષો જૂના સંબંધોની ઝલક…’, ભારત-કતારને લઇ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું મોટું નિવેદન
કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીની ભારત મુલાકાત અનેક રીતે યાદગાર રહી. તેમની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે મહત્ત્વપૂર્ણ કરારો થયા અને દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓએ પહોંચાડવાની વ?...
કોના શિરે જશે દિલ્હીનો તાજ? રેસમાં આ 15 નામ, PM મોદી લેશે ફાઇનલ નિર્ણય!
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ 27 વર્ષ બાદ 70માંથી 48 બેઠકો જીતીને સત્તામાં વાપસી કરી છે. હાલમાં, મુખ્યમંત્રી અને મંત્રિમંડળની પસંદગી માટે ચર્ચાઓ ચાલી રહી છે. સૂત્રોના જ?...
પીએમ મોદીના US પ્રવાસથી ભારતને શું મળ્યું? 10 પોઈન્ટમાં સમજો ટ્રમ્પ સાથેની મુલાકાતને લગતી દરેક બાબત
મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુરુવારે સાંજે (ભારતીય સમય મુજબ શુક્રવારે સવારે 3 વાગ્યે) વ્હાઇટ હાઉસ ખાતે મળ્યા હતા. આ બેઠકમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર, સંરક્ષણ સહયોગ, આતંક...