અમદાવાદના પોશ વિસ્તારોમાં ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ના કેસોમાં વધારો, SG હાઈવે અને સિંધુ ભવન રોડ ટોચ પર
અમદાવાદના પશ્ચિમ ભાગના પોશ વિસ્તારોમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને સરખેજ-ગાંધીનગર હાઇવે, સિંધુ ભવન રોડ, બોડકદેવ અને વસ્ત્રાપુર જેવા વિસ્તારોમાં આવા કેસો વધુ નોંધાઈ રહ્યા છે. પોલીસના આંકડા મુજબ શહેરમાં નોંધાતા…










