Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 28°C

Politics

2,642 stories

‘મંચન’ પણ વ્યભિચારી થઈ રહ્યું છે, ‘મંથન’ની અનિવાર્યતા પર ભાર મૂકતા મોરારિબાપુ

બગસરામાંં સનાતન સંસ્કૃતિ અને લોકસાહિત્યના ગાન સાથે રામકથા 'માનસ મેઘાણી' લાભ મળી રહ્યો છે. 'મંચન' પણ વ્યભિચારી થઈ રહ્યું છે, 'મંથન'ની અનિવાર્યતા પર ભાર મૂકતા મોરારિબાપુએ ક્થા પ્રસંગોનું વર્ણન કર્યું. ઝવેરચંદ મેઘાણીની પૈતૃક ભૂમિ બગસરામાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ મેઘાણી'…

· 2 min read

LPG સંકટ વચ્ચે સરકારનો સ્પષ્ટ જવાબ, દેશમાં તેલ-ગેસની કોઈ અછત નથી

લોકસભામાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઊર્જા પુરવઠા અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે ભારત હાલમાં 40થી વધુ દેશોમાંથી કાચું તેલ ખરીદે છે અને વૈશ્વિક તણાવ વચ્ચે પણ દેશમાં તેલ અને ગેસની કોઈ અછત…

· 4 min read

લોકસભા સ્પીકર તરીકે ઓમ બિરલા પર વિશ્વાસ યથાવત, અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવાયો

સંસદના તાજેતરના રાજકીય ઘટનાક્રમમાં ઓમ બિરલા પોતાના પદ પર યથાવત રહ્યા છે. તેમની સામે લાવવામાં આવેલ અવિશ્વાસનો પ્રસ્તાવ ચર્ચા બાદ ફગાવી દેવામાં આવ્યો છે. આ મુદ્દે લોકસભામાં બે દિવસ સુધી ચર્ચા ચાલી હતી. ત્યારબાદ સદનમાં બોલતા ઓમ બિરલાએ જણાવ્યું કે…

· 3 min read

ઈરાન સંકટ વચ્ચે ભારત સક્રિય, દરિયાઈ સુરક્ષા અને ઊર્જા પુરવઠા મુદ્દે રાજનૈતિક ચર્ચા તેજ

ઈરાનમાં વધતા ભૂરાજકીય સંકટ વચ્ચે ભારતે દરિયાઈ સુરક્ષા અને ઊર્જા પુરવઠાને લઈને મહત્વપૂર્ણ રાજનૈતિક પ્રયાસો શરૂ કર્યા છે. આ સંદર્ભમાં એસ. જયશંકર અને અબ્બાસ અરાઘચી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ વખત મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે…

· 3 min read

મહારાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, લોકમાન્ય તિલકના પ્રપૌત્ર રોહિત તિલકએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પુણેમાં વધતી જતી આંતરિક અસંતોષ વચ્ચે, લોકમાન્ય તિલકના પ્રપૌત્ર અને વરિષ્ઠ નેતા રોહિત તિલકએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમના નિર્ણયથી પુણેમાં કોંગ્રેસ સંગઠન માટે એક નવો પડકાર ઉભો થયો છે.…

· 4 min read

ઈંધણ તંગી વચ્ચે PM મોદીની મંત્રીઓને ટકોર, અફવા ફેલાવનારા પર રાખો કડક નજર

વૈશ્વિક સ્તરે વધી રહેલા ઈંધણના ભાવ અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપ વચ્ચે ભારત સરકાર સાવચેતીપૂર્વક સ્થિતિ પર નજર રાખી રહી છે. તાજેતરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓને સ્પષ્ટ સૂચના આપી કે LPGના પુરવઠા અંગે જનતામાં ભય અથવા ગભરાટ પેદા…

· 3 min read

હોર્મુઝ તણાવ વચ્ચે ઈરાન વિરુદ્ધ UNSCમાં ભારત-અમેરિકા સહિત 135 દેશોનો પ્રસ્તાવ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં (UNSC) ઈરાન વિરુદ્ધ મહત્વપૂર્ણ રાજનૈતિક પગલું લેવામાં આવ્યું છે. ભારતે તે પ્રસ્તાવને સ્પોન્સર કર્યું છે જેમાં ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC)ના દેશો અને જોર્ડન પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાની કડક નિંદા કરવામાં આવી છે. પ્રસ્તાવમાં ઈરાનને…

· 4 min read

હોર્મુઝ સ્ટ્રેટ નજીક થાઈ કાર્ગો જહાજ પર હુમલો, ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહ્યું હતું; ભારતે કરી કડક નિંદા

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે બુધવારે હોર્મુઝની સામુદ્રધુની નજીક એક કાર્ગો જહાજ પર ભીષણ હુમલો થયો હતો. આ જહાજ સંયુક્ત આરબ અમીરાતમાંથી નીકળીને ભારતના કંડલા બંદર તરફ આવી રહ્યું હતું. હુમલામાં જહાજને ભારે નુકસાન થયું હતું, જોકે ક્રૂ મેમ્બરોને બચાવી…

· 3 min read

લગ્નપ્રસંગમાં ફારૂક અબ્દુલ્લા પર હુમલાનો પ્રયાસ, સુરક્ષાકર્મીઓએ બચાવ્યા

ફારૂક અબ્દુલ્લા પર 11 માર્ચની રાત્રે ગોળીબાર કરવાનો પ્રયાસ થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બનાવ જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલા એક લગ્નપ્રસંગ દરમિયાન બન્યો હતો. માહિતી મુજબ, કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લા કાર્યક્રમમાંથી બહાર…

· 2 min read

UAPA કેસમાં કાશ્મીરી અલગાવવાદી શબ્બીર અહમદ શાહને સુપ્રીમ કોર્ટથી જામીન

સુપ્રીમ કોર્ટએ ગુરુવારે UAPA હેઠળ નોંધાયેલા એક મહત્વપૂર્ણ કેસમાં કાશ્મીરી અલગાવવાદી નેતા શબ્બીર અહમદ શાહને જામીન આપ્યા છે. શબ્બીર અહમદ શાહ પર આતંકી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્રિત કરવાનો તેમજ કાશ્મીરમાં હિંસા ભડકાવવાનો આરોપ છે. જૂન 2019માં UAPA હેઠળ તેમની ધરપકડ…

· 3 min read