Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 32°C

Politics

2,642 stories

ગુજરાતમાં સરકારી નોકરીઓનો મેગા પ્લાન, 10 વર્ષમાં 2.10 લાખ ભરતી કરશે સરકાર

ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન ગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુવાનો માટે મોટી રોજગારી જાહેરાત કરવામાં આવી છે. ગૃહમાં માહિતી આપતા મંત્રી ઈશ્વરસિંહ પટેલએ જણાવ્યું હતું કે રાજ્યની વહીવટી કાર્યક્ષમતામાં વધારો કરવા અને યુવાશક્તિને વધુ તકો આપવા માટે 2024 થી 2033…

· 3 min read

દેવ ધામણ માલ ખાતે 17મો વાર્ષિક કાર્યક્રમ અને હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું

દેવ ધામણ માલ ખાતે આજે 17મો વાર્ષિક કાર્યક્રમ તથા હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું હતું. કાર્યક્રમમાં સાત પુડંચેલ વિસ્તાર સહિત આજુબાજુના ગામોમાંથી હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય ખુમાનદાસજી મહારાજ, પૂજ્ય સંગમદાસજી મહારાજ, શ્રી અશ્વિનભાઈ…

· 2 min read

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો : ‘ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં અટકાવ્યું, નહીં તો કરોડો લોકોના જીવ ગયા હોત’

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ તેમના બીજા કાર્યકાળના પ્રથમ ‘State of the Union’ સંબોધનમાં અર્થતંત્ર, ટેરિફ નીતિ અને વૈશ્વિક સુરક્ષા મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું. સંસદને સંબોધિત કરતા ટ્રમ્પે મોટો દાવો કર્યો કે તેમણે વિશ્વમાં આઠ મોટા યુદ્ધ અટકાવ્યા, જેમાં ભારત અને…

· 3 min read

ભારતમાં હવે સીમ કાર્ડ વિના વોટ્સએપ નહીં ચાલે, કમ્પ્યુટર પર 6 કલાકે ઓટો-લોગઆઉટ

દેશમાં વધતા સાયબર ફ્રોડને રોકવા માટે કેન્દ્ર સરકારે મેસેજિંગ એપ્સ માટે મહત્વપૂર્ણ નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. માર્ચ 2026થી WhatsApp, Telegram અને Signal જેવી એપ્લિકેશન્સ માટે SIM Binding નિયમ ફરજિયાત બનાવવામાં આવશે. આ નિયમ અમલમાં આવ્યા પછી યુઝર્સ સીમકાર્ડ…

· 3 min read

અલ્લાહાબાદ હાઈકોર્ટ : આંતરધર્મીય લિવ ઈન રિલેશનશિપ ગુનો નથી, ધર્માંતરણ વિરોધી કાયદો તેને રોકતો નથી

આંતરધર્મીય સંબંધો અને લિવ-ઈન રિલેશનશિપ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અલ્લાહાબાદ હાઈકોર્ટએ એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે Uttar Pradesh Prohibition of Unlawful Conversion of Religion Act, 2021 હેઠળ આંતરધર્મીય લગ્ન અથવા લિવ-ઈન સંબંધો પર કોઈ…

· 3 min read

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : હવે ‘કેરળ’ નહીં, રાજ્યને ‘કેરલમ’ તરીકે ઓળખાશે

કેન્દ્ર સરકારે દક્ષિણ ભારતના રાજ્ય Keralaનું નામ બદલીને ‘Keralam’ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણય સેવા તીર્થ કેબિનેટની પ્રથમ બેઠક દરમિયાન લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ હવે સત્તાવાર રીતે રાજ્યનું નામ ‘Kerala’ બદલે ‘Keralam’ તરીકે…

· 2 min read

લખનૌમાં સંજય દત્તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે કરી મુલાકાત, ફોટો શેર કરીને કહ્યું – “આ મારા માટે સૌભાગ્ય”

બોલીવુડ અભિનેતા સંજય દત્તે તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા લખનૌ પહોંચ્યા હતા. આ મુલાકાત બાદ સંજય દત્તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુખ્યમંત્રી સાથેનો ફોટો શેર કર્યો હતો. ફોટોમાં બંને એકબીજા સાથે હાથ મિલાવતા જોવા મળે છે. અભિનેતાએ…

· 3 min read

NCERTનો મહત્વનો નિર્ણય : ધોરણ 8ના કોર્સમાં ‘કરપ્શન ઇન જ્યુડિશિયરી’ પર નવો પાઠ ઉમેરાયો

NCERTએ સોમવારે (23 ફેબ્રુઆરી) ધોરણ 8 માટેનું નવું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક જાહેર કર્યું છે. આ પુસ્તકમાં પહેલી વખત ન્યાયપાલિકા સામે ઊભા થતા પડકારો, ખાસ કરીને ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અને લાંબા સમયથી બાકી રહેલા કેસોની સમસ્યાને વિગતે સામેલ કરવામાં આવી છે. આ…

· 4 min read

કેરળનું નામ ‘કેરલમ’ કરવાની ચર્ચા તેજ, રાજ્ય સરકારના પ્રસ્તાવ પર કેન્દ્ર સરકાર લઈ શકે મોટો નિર્ણય

કેરળ રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવાની ચર્ચાઓ ફરી એક વખત રાજકીય અને વહીવટી વર્તુળોમાં તેજ થઈ ગઈ છે. અહેવાલો મુજબ, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આ નવા નામને મંજૂરી આપી શકે છે. સંભવતઃ 24 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાનારી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં…

· 4 min read

રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન ડ્રાઈવ : 19 કુખ્યાતોની ધરપકડ, હર્ષ સંઘવીનો કડક સંદેશ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે કબજાઓ અને બાંધકામો સામે RMC દ્વારા સૌરાષ્ટ્રના ઇતિહાસની સૌથી મોટી ગણાતી ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરાઈ છે. આ કાર્યવાહી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ શરૂ થઈ છે. પ્રથમ જ દિવસે 1,000થી વધુ ગેરકાયદે મકાનો…

· 3 min read