Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026

Politics

2,642 stories

પોતે જામીન પર બહાર ફરતા કેજરીવાલે ગુજરાતના કાર્યકર્તાઓને દિવાસ્વપ્ન બતાવ્યાં

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 19 જાન્યુઆરીએ વડોદરા પહોંચ્યા અને ત્યાં કાર્યકર્તાઓ માટે વિશેષ સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં બૂથ કાર્યકર્તાઓએ હાજરી આપી, અને કેજરીવાલે પોતાનું સંબોધન કર્યું. તેમના સાથે પક્ષના નેતાઓ—ઇટાલિયા, ચૈતર…

· 2 min read

તમિલનાડુ રાજ્યપાલનું વિધાનસભામાંથી વૉકઆઉટ, સ્ટાલિન સરકારની ખોલી પોલ

તમિલનાડુમાં રાજ્યપાલ આર.એન. રવિ અને મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન સરકાર વચ્ચેનો વિવાદ ફરી એકવાર ભારે તીવ્રતા સાથે સામે આવ્યો છે. રાજ્યપાલે સતત ત્રીજા વર્ષે વિધાનસભામાં પોતાનું પરંપરાગત સંબોધન આપ્યા વિના વોકઆઉટ કર્યું, જેને કારણે રાજકીય માહોલમાં હલચલ મચી છે. આર.એન.…

· 3 min read

PM મોદીની હાજરીમાં નિતિન નબીનએ સંભાળ્યો ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યભાર

ભારતીય જનતા પાર્ટીમાં આજે એક નવા અધ્યાયની સત્તાવાર શરૂઆત થઈ છે, જ્યાં કાર્યકારી અધ્યક્ષ નિતિન નબીનએ પક્ષના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો છે. દિલ્હીમાં આવેલા ભાજપના કેન્દ્રીય કાર્યાલય ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને…

· 2 min read

માત્ર 2 કલાકની ભારત મુલાકાતે UAE પ્રમુખ, દ્વિપક્ષીય સંબંધો અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ

સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને સોમવારે માત્ર બે કલાકની ટૂંકી પરંતુ અત્યંત મહત્વપૂર્ણ ભારત મુલાકાત કરી, જેને લઈને રાજકીય અને કૂટનીતિક વર્તુળોમાં ખાસ ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી એરપોર્ટ પર તેમનું…

· 3 min read

અશ્લીલ વીડિયો મામલે કર્ણાટકના DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, તપાસના આદેશ

કર્ણાટક સરકારના વરિષ્ઠ IPS અધિકારી અને DCRE DGP કે. રામચંદ્ર રાવને કથિત અશ્લીલ વીડિયો વાયરલ થવાના મામલે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મ્સ (DPAR) દ્વારા જારી કરાયેલા સસ્પેન્શન ઓર્ડરમાં રાજ્ય સરકારે મીડિયા ચેનલો અને…

· 3 min read

વટવા તળાવ પર મેગા ડિમોલિશન, 58 હજાર ચોરસ મીટર જમીન અતિક્રમણથી મુક્ત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવ (વટવા તળાવ) પર થયેલા ગેરકાયદેસર અતિક્રમણોને દૂર કરવા માટે વહેલી સવારથી મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં શહેરના જળાશયોના સંરક્ષણ અને પુનઃસ્થાપન તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. આ…

· 3 min read

મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓની ચુંટણીમાં ભાજપા અને સાથી પક્ષોની મહાયુતિની પ્રચંડ જીતને કાર્યકર્તાઓએ પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે વધાવી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્રજી ફડણવીસ અને સાથી પક્ષોની કામગીરી પર સમર્થન દર્શાવી પ્રચંડ જનાદેશ આપવા બદલ મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કરતા પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલ જનતાએ કોંગ્રેસ અને ઉદ્વવ સેનાની નકારાત્મક રાજનીતિને નકારી…

· 2 min read

ગુજરાત વિધાનસભા બજેટ સત્રની તારીખ જાહેર, 16 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ

ગુજરાત વિધાનસભાના આગામી બજેટ સત્રને લઈને રાજ્ય રાજકારણમાં મોટી જાહેરાત સામે આવી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓ અને રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા કર્યા બાદ બજેટ સત્રની તારીખો જાહેર કરવામાં આવી છે. સાથે સાથે વિધાનસભાની કામકાજ સલાહકાર…

· 2 min read

BMC ચૂંટણીમાં રાજ ઠાકરેની MNSને મોટો ઝટકો, 10નો આંકડો પણ પાર ન કરી શકી

મહારાષ્ટ્રમાં યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો અને વલણોએ રાજ્યના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જ્યો છે. મુંબઈની બ્રિહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સહિત રાજ્યની કુલ 29 મહાનગરપાલિકાઓમાં ભાજપ અને મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાના ગઠબંધનનું પ્રચંડ પ્રદર્શન સામે આવ્યું છે. ખાસ કરીને BMCમાં ઈતિહાસમાં…

· 3 min read

પર્યાવરણ સુરક્ષા માટે હણોલ ગામ દ્વારા ચાલતું સાઈકલ અભિયાન રાષ્ટ્ર માટે પ્રેરણા દાયક

ગોહિલવાડના ગૌરવરૂપ બનેલા હણોલ ગામમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં ચાલતી સાઈકલ યાત્રા પ્રસ્થાન કરાવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પર્યાવરણ સુરક્ષા માટે હણોલ ગામ દ્વારા ચાલતું આ સાઈકલ અભિયાન રાષ્ટ્ર માટે પ્રેરણા દાયક હોવાનું જણાવ્યું. સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ વિવિધ પાસાઓ…

· 2 min read