Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 26°C

Politics

2,642 stories

પ્રજાસત્તાક દિવસની પરેડમાં EU નેતાઓની હાજરી, 27 જાન્યુઆરીએ ભારત-EU વેપાર કરાર પર સાઇન થવાની તૈયારી

ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આ વર્ષે યુરોપિયન સંઘ (EU)ના બે અગ્રણી નેતાઓ—યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિઓ લુઈસ સેન્ટોસ ડી કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેઈન—મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણથી તેઓ 25થી 27 જાન્યુઆરી…

· 2 min read

સ્ટાર્ટઅપ ડે પર PM મોદીનું સંબોધન : ‘કોઈએ તો રિસ્ક લેવું જ પડશે, નુકસાન થશે તો મારું થશે…’

દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના યુવા ઉદ્યોગસાહસિકોને સંબોધન કર્યું હતું. સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનના 10 વર્ષની ઉજવણીના આ ખાસ અવસરે પીએમ મોદીએ ભારતના યુવાનોની જોખમ લેવાની માનસિકતા અને નવીન વિચારોની ખુલ્લેઆમ પ્રશંસા કરી…

· 2 min read

ગણતંત્ર દિવસ 2026 : NIDના 350 કલાકારો દ્વારા રાષ્ટ્રપતિ ભવન માટે ખાસ હસ્તકલા કાર્ડ તૈયાર કર્યા

ગણતંત્ર દિવસ 2026 નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન માટે મોકલાતા નિમંત્રણ પત્રો આ વખતે અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) દ્વારા તૈયાર કરાયેલા છે, જે છેલ્લા ત્રણ વર્ષથી સતત આ જવાબદારી નિભાવતી આવી રહી છે. આ વર્ષના નિમંત્રણ પત્રોની વિશેષતા એ…

· 2 min read

મહારાષ્ટ્રમાં અદભૂત ‘ટ્રિપલ વિજય’ : એક પરિવારના ત્રણ સભ્યો, ત્રણ પક્ષ, અને ત્રણેય વોર્ડમાં જીત

મહારાષ્ટ્રના રાજકારણમાં અવારનવાર ચોંકાવનારા પરિણામો સામે આવતા રહ્યા છે, પરંતુ આ વખતે એક પરિવારે એવી સિદ્ધિ હાંસલ કરી છે જે દેશના ચૂંટણી ઇતિહાસમાં દુર્લભ કહી શકાય. ડોમ્બિવલીના મ્હાત્રે પરિવારે એક પરિવાર, ત્રણ સભ્યો, ત્રણ અલગ રાજકીય પક્ષો અને ત્રણ જુદા…

· 2 min read

BMC ચૂંટણીમાં મહાયુતિનો દબદબો, મુંબઈના લોકોએ ઠાકરે બંધુઓને કેમ અલવિદા કહ્યું? પાંચ મોટા કારણો જાણો

૨૦૨૬ ની બીએમસી ચૂંટણીમાં મહાયુતિનો વિજય ફક્ત ચૂંટણીલક્ષી સફળતા નથી, પરંતુ તેને મુંબઈના રાજકારણમાં એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. દાયકાઓથી, મુંબઈનું રાજકારણ "મરાઠી ઓળખ" અને ભાવનાત્મક અપીલો પર કેન્દ્રિત હતું, પરંતુ હવે ધ્યાન વિકાસ અને માળખાગત સુવિધાઓ પર…

· 3 min read

BMCમાં ભાજપ ગઠબંધનની જીત, નાગપુરમાં પણ ભગવો છવાયો

મહારાષ્ટ્રમાં ચાર વર્ષના લાંબા વિલંબ બાદ યોજાયેલી 29 નગર નિગમોની ચૂંટણીના પરિણામો આજે શુક્રવારે જાહેર થઈ રહ્યા છે. રાજ્યભરના કુલ 893 વોર્ડમાં 15,931 ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો નિર્ણય આજે થવાનો છે. મતગણતરી સવારે 10 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે અને બપોર…

· 4 min read

‘શું પુરુષો પ્રેગનન્ટ થઈ શકે છે?’ યુએસ સીનેટરએ ભારતીય મૂળના લેડી ગાયનેકને પૂછ્યું

અમેરિકામાં ગર્ભપાતની સુનાવણી દરમિયાન એક પ્રખ્યાત ભારતીય-અમેરિકન ડૉક્ટર અને રિપબ્લિકન સીનેટર જોશ હોલીની વચ્ચે લિંગ અને જીવવિજ્ઞાન પર ગરમાગરમ ચર્ચા શરૂ થઈ ત્યારે તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ. અમેરિકન સેનેટ આરોગ્ય, શિક્ષણ, શ્રમ અને પેન્શન સમિતિની સુનાવણી દરમિયાન ભારતીય-અમેરિકન ગાયનેકોલોજિસ્ટ ડૉ.…

· 4 min read

વ્હાઇટ હાઉસમાં મુલાકાત દરમિયાન મચાડોએ ટ્રમ્પને ભેટ કર્યો પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની ઇચ્છા લાંબા સમયથી વ્યક્ત કરતા આવ્યા હતા, તે પુરસ્કાર અંતે એક અનોખી રીતે તેમના સુધી પહોંચ્યો છે. નોબેલ શાંતિ પુરસ્કારની વાસ્તવિક વિજેતા વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોએ પોતાનો નોબેલ પુરસ્કાર…

· 3 min read

હણોલમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રારંભ કરાવી કપિલદેવે ક્રિકેટની લીધી મોજ

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના નેતૃત્વમાં હણોલ ગામમાં આત્મનિર્ભર મહોત્સવમાં પતંગ મહોત્સવનો પ્રારંભ કપિલદેવે કરાવી ક્રિકેટ મોજ લીધી. અહીંયા અભિનેતા અરુણ ગોવિલ જોડાયાં હતાં. ગોહિલવાડનાં નાનકડા હણોલ ગામમાં મકરસંક્રાંતિ પર્વે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાઈ ગયો, જેનો પ્રારંભ ક્રિકેટ ખેલાડી કપિલદેવે કરાવ્યો…

· 1 min read

ગ્રામજનોની ભાવના સાથેના આત્મનિર્ભર હણોલથી પ્રભાવિત થયાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ

ગુજરાતના ગૌરવરૂપ અને ગ્રામજનોની ભાવના સાથેના આત્મનિર્ભર હણોલથી કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પ્રભાવિત થયાં અને ગામની એકતાને બિરદાવી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં યોજાયેલ ગ્રામસભામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જોડાયાં. અહીંયા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણી અને શ્રેષ્ઠીઓની…

· 3 min read