Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 26°C

Politics

2,642 stories

ગુજરાતમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય શરૂઆત, સોમનાથ પહોંચ્યા હજારો શિવભક્તો

ગુજરાતમાં આજેથી શરૂ થયેલ સોમનાથ સ્વાભિમાન પર્વ રાજ્યની ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીકરૂપ ઉજવણી તરીકે ઊભરી રહ્યું છે. આ પર્વનું આયોજન ખાસ કરીને સોમનાથ મંદિરમાં થયેલા ઐતિહાસિક આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થતા અને મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થતા અવસરે…

· 2 min read

અંબરનાથમાં રાજકીય ભૂકંપ, કોંગ્રેસના 12 કાઉન્સિલર ભાજપમાં જોડાયા

મહારાષ્ટ્રના અંબરનાથમાં સ્થાનિક રાજકારણમાં મોટા ફેરફાર સાથે નોંધપાત્ર ઉથલપાથલ જોવા મળી છે. સ્થાનિક ગઠબંધનને લઈને ઊભા થયેલા વિવાદ બાદ અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલના કોંગ્રેસના તમામ 12 કાઉન્સિલરો, જેમને ભાજપ સાથે હાથ મિલાવવાના કારણે કોંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃત્તિના આરોપસર સસ્પેન્ડ કર્યા હતા,…

· 2 min read

માર્કેટ ખુલતા સેન્સેક્સ 183 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 26100 ની આસપાસ ખુલ્યો

ભારતીય શેરબજાર અને કોર્પોરેટ જગતમાં હાલ મિશ્ર પરંતુ નકારાત્મક ઝુકાવ ધરાવતા સંકેતો જોવા મળી રહ્યા છે. એક તરફ, અવંતેલને ન્યૂસ્પેસ ઇન્ડિયા તરફથી વિસ્તરણકર્તાઓ માટે ઉપકરણોના સપ્લાય, ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ માટે ₹11.19 કરોડનો ખરીદી ઓર્ડર મળ્યો છે, જે કંપની માટે ઓર્ડર…

· 3 min read

ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગમાં 950 જગ્યા, લાયકાત અને અરજી પ્રક્રિયા જાણી લો

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB)એ પોતાના વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં વર્ગ-3 ટેકનિકલ કેડર માટે નવી ભરતીની જાહેરાત કરી છે, જે એન્જિનિયરિંગ સ્નાતકો અને ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. આ ભરતી હેઠળ કુલ 950 ખાલી જગ્યાઓ ઉપલબ્ધ…

· 2 min read

વિરમગામ-અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો પર ફર્યું તંત્રનું બુલડોઝર

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જમીનો પરના ગેરકાયદે દબાણોને દૂર કરવાની તંત્રની ઝુંબેશ જોરદાર રીતે આગળ વધી રહી છે. વિરમગામ-અમદાવાદ હાઈવે પર આવેલા જખવાડા ગામે આજે વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી, જેમાં હાઈવેની કિંમતી સરકારી જમીન પર વર્ષોથી…

· 2 min read

PM મોદી-નેતન્યાહૂ વચ્ચે ફોન પર વાતચીત, ડિફેન્સ અને આતંકવાદ મુદ્દે ચર્ચા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આજે ફોન પર એકબીજા સાથે વાતચીત કરી, જેમાં વ્યૂહાત્મક ભાગીદારી અને આતંકવાદ વિરોધી પ્રયાસો જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેમણે ઇઝરાયલના પ્રધાનમંત્રી અને…

· 2 min read

ઈરાનમાં ખામેનેઈ પ્રશાસન વિરુદ્ધ પ્રદર્શનોમાં 30થી વધુનાં મોત, અનેકને ઈજા

મધ્ય-પૂર્વીય દેશ ઈરાનમાં કથળતી આર્થિક પરિસ્થિતિને લઈને શરૂ થયેલા વિરોધ પ્રદર્શન હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે. પ્રદર્શનકારીઓ અને સુરક્ષાબળો વચ્ચે થયેલા હિંસક સંઘર્ષોમાં ત્રીસથી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સી…

· 2 min read

‘ટ્રમ્પની લોકપ્રિયતા મોદી જેટલી નથી’: જિયોપોલિટિકલ એક્સપર્ટનો દાવો, અમેરિકામાં સત્તા બદલાય તો નીતિઓ પણ બદલાય છે

વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ અને અમેરિકાની વધતી આક્રમક વિદેશ નીતિના સંદર્ભમાં જાણીતા જિયોપોલિટિકલ એક્સપર્ટ ઇયાન બ્રેમરે સમગ્ર ઘટનાક્રમ પર શંકા વ્યક્ત કરી છે. વાતચીતમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સરખામણી કરતા કહ્યું કે ટ્રમ્પ…

· 3 min read

‘મફતની સલાહ બંધ કરો, પોતાના પ્રદેશ પર ધ્યાન આપો’ : ઓપરેશન સિંદૂર પર પશ્ચિમ દેશોને વિદેશ મંત્રીની કડક ટિપ્પણી

લક્ઝમ્બર્ગમાં ભારતીય સમુદાયને સંબોધતાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પશ્ચિમી દેશોની દંભી અને દ્વિધા નીતિ પર તીખી ટીકા કરી. તેમણે કહ્યું કે અનેક પશ્ચિમી દેશો ભારતના આંતરિક તથા પ્રાદેશિક મુદ્દાઓ પર દૂર બેઠા બેઠા તણાવ વધવાની ચિંતા વ્યક્ત કરે છે…

· 2 min read

ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદના ચેરમેન તેજસકુમાર બી. પટેલને એવોર્ડ-સર્ટિફીકેટ એનાયત

દિલ્હી ખાતે આયોજિત ઇકોનોમિક ગ્રોથ ફાઉન્ડેશન ના ઉપક્રમે ગ્લોબલ આઇકોનિક અચીવર્સ એવોર્ડ – ૨૦૨૫ અંતર્ગત તેજસકુમાર બી. પટેલ, ચેરમેન, ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદને બેંકિંગ ક્ષેત્રમાં તેમની ઉત્તમ સિદ્ધિઓ, નોંધપાત્ર યોગદાન તેમજ સમાજસેવા ક્ષેત્રે આપેલા સમર્પિત સેવાકાર્ય…

· 2 min read