click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વિરમગામ-અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો પર ફર્યું તંત્રનું બુલડોઝર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > વિરમગામ-અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો પર ફર્યું તંત્રનું બુલડોઝર
AhmedabadGujarat

વિરમગામ-અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો પર ફર્યું તંત્રનું બુલડોઝર

વિરમગામ-અમદાવાદ હાઇવે પર જખવાડા ગામ પાસે સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો દૂર કરાયા. પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રએ દુકાનો અને શેડ તોડી પાડ્યા.

Last updated: 2026/01/07 at 5:18 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જમીનો પરના ગેરકાયદે દબાણોને દૂર કરવાની તંત્રની ઝુંબેશ જોરદાર રીતે આગળ વધી રહી છે. વિરમગામ-અમદાવાદ હાઈવે પર આવેલા જખવાડા ગામે આજે વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી, જેમાં હાઈવેની કિંમતી સરકારી જમીન પર વર્ષોથી કરાયેલા ગેરકાયદે બાંધકામો અને દુકાનો તોડવામાં આવ્યા.

મળતી માહિતી અનુસાર, જખવાડા ગામમાં હાઈવે રોડ નજીક કેટલીક દુકાનો, લોખંડના શેડ અને પાકી બાંધકામો વર્ષોથી ગેરકાયદેસર ઉભા કરાયેલા હતા. આ બાબતે વિરમગામ તાલુકા પંચાયત અને જખવાડા ગ્રામ પંચાયત દ્વારા અનેક વખત નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ દબાણકર્તાઓએ નોટિસ ન માની તંત્રને સખ્ત કાર્યવાહી હાથ ધરવી પડી.

આ કાર્યવાહી તાલુકા વિકાસ અધિકારી અને નાયબ મામલતદારની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવી હતી, અને કોઈ અનિચ્છનીય ઘટના ન થાય તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ખાસ કરીને જખવાડા બસસ્ટેન્ડ પાસે આવેલી ચાર પાકી દુકાનો, દિવાલો અને પતરાના શેડને જીસીબીની મદદથી તોડવામાં આવ્યાં. આ કડક પગલાંથી હાઈવે પર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને વિસ્તારમાં વસતા લોકોમાં હળવી રાહત જોવા મળી છે. તંત્રની આ કામગીરી પછી હાઈવે રસ્તો ખુલ્લો થયો છે અને બસસ્ટેન્ડ વિસ્તારની ટ્રાફિક સમસ્યામાં પણ નોંધપાત્ર સુધારો થયો છે, જે સ્થાનિકો માટે લાભદાયક સાબિત થઇ રહ્યો છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @india, ahmedabad, Ahmedabad District, ahmedabad news, Ahmedabad rural area, Breaking news, bulldozer, bulldozer action, CM Gujarat, gujarat, gujarat cm, Illegal constructions, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, topnews, topnewschannelinindia, Viramgam, અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર, જખવાડા ગામ, જખવાડા બસસ્ટેન્ડ, તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર, વિરમગામ-અમદાવાદ હાઈવે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 7, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article PM મોદી-નેતન્યાહૂ વચ્ચે ફોન પર વાતચીત, ડિફેન્સ અને આતંકવાદ મુદ્દે ચર્ચા
Next Article ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગમાં 950 જગ્યા, લાયકાત અને અરજી પ્રક્રિયા જાણી લો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?