Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

Politics

2,642 stories

રાઈસિન ઝેર બનાવવાની સાજિશ : ગુજરાત ATSએ પકડેલા ત્રણ આતંકીઓનો કેસ NIAને સોંપાયો

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા નવેમ્બર 2025માં ઝડપાયેલા ત્રણ ISIS સંલગ્ન આતંકવાદીઓના કેસને હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવામાં આવ્યો છે. આ આતંકીઓ દેશમાં મોટા આતંકવાદી હુમલાની સાજિશ રચી રહ્યા હતા, જેમાં અત્યંત ઘાતક બાયોલોજિકલ ઝેર ‘રાઈસિન’નો ઉપયોગ કરવાનો…

· 2 min read

હકારાત્મક પત્રકારત્વ દ્વારા ગ્રામવિકાસના ઊજળા પરિણામો મળી રહ્યાં છે

લોકભારતી સણોસરા દ્વારા લંગાળા ગામે યોજાયેલ રાષ્ટ્રીય સેવા યોજના શિબિરમાં વક્તવ્ય આપતાં પત્રકાર મૂકેશ પંડિત દ્વારા જણાવ્યું કે, હકારાત્મક પત્રકારત્વ દ્વારા ગ્રામવિકાસના ઊજળા પરિણામો મળી રહ્યાં છે. સણોસરા સ્થિત લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય દ્વારા ઉમરાળા તાલુકાના લંગાળા ગામે રાષ્ટ્રીય સેવા યોજના…

· 2 min read

ક્રીડા ભારતીના ત્રિ-દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો આજે સમાપન સમારોહ યોજાયો

ક્રીડા ભારતીનું ત્રિ-દિવસીય રાષ્ટ્રીય અધિવેશનના સમાપન સમારોહ આજરોજ કલ્કિ તીર્થધામ, પ્રેરણાપીઠ, પીરાણા માર્ગ, કર્ણાવતી, ગુજરાત ખાતે યોજાઈ ગયો. સમાપન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે અલોક કુમાર (સહ સરકાર્યવાહ – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) તથા હર્ષભાઈ સંઘવી (ઉપ મુખ્યમંત્રી અને રમત ગમત મંત્રી,…

· 3 min read

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ આકસ્મિક દરોડા પાડીને ગેરકાયદેસર - બનાવટી દવાના વેચાણ સાથે સંકળાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદ ખાતે વગર પરવાને દવાના વેચાણ અર્થે સંગ્રહ કરવામાં આવેલ આશરે…

· 2 min read

બનાસકાંઠાના અંબાજી મંદિરે પોષી પૂનમે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરે પોષી પૂનમાના પ્રસંગે ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યો, જેમાં ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ માહોલ છવાયો હતો. મંદિર પ્રશાસન દ્વારા મહોત્સવને સુચારુ રીતે ઉજવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોની સુવિધા માટે દર્શન વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય…

· 2 min read

છત્તીસગઢમાં સુરક્ષા દળોનું ઓપરેશન, 14 નક્સલીઓને કર્યા ઠાર

છત્તીસગઢથી એક મોટા સુરક્ષા સમાચાર સામે આવ્યા છે, જ્યાં શનિવારે સવારે સુકમા અને બીજાપુર જિલ્લાઓમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ગોળીબાર સાથે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં કુલ 14 નક્સલવાદીઓ માર્યા ગયા છે, જેમાં સુકમા જિલ્લામાં બાર નક્સલવાદીઓ ઠાર થયા…

· 2 min read

મહારાષ્ટ્રમાં વગર ચૂંટણીએ મહાયુતિના 68 ઉમેદવારોની જીત, સૌથી વધુ ભાજપના

મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરીએ યોજાનારી વિવિધ નગરપાલિકા ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિને પ્રારંભિક ભારી ફાયદો મળ્યો છે. નામાંકન પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ પહેલા વિપક્ષી ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચી દીધું, જેના પરિણામે મહાયુતિના કુલ 68 ઉમેદવારો ચૂંટણી વગર જ બિનહરીફ રીતે ચૂંટાયા…

· 2 min read

સુરતના માંડવી ધર્માંતરણ મામલે વધુ બે ધરપકડ; રામજી ચૌધરી સાથે જોડાયેલા રાકેશ વસાવા અને નજીકની મહિલા પકડાઈ

સુરત જિલ્લાના માંડવી તાલુકાના આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણનો મોટો કૌભાંડ સામે આવ્યો છે, જેમાં શિક્ષકો, શાળા સંચાલકો અને સ્થાનિક નેટવર્કના સભ્યોની સીધી સંડોવણી જણાઈ રહી છે. આ કિસ્સાની શરૂઆત એક આદિવાસી મહિલાની ફરિયાદથી થઈ હતી, જેમાં તેણીએ આરોપ લગાવ્યો કે ડૉ.…

· 3 min read

ખેડા લીંબાસીમાં 4–5 ગાયોની હત્યા, ગૌમાંસ સાથે આરોપીઓ ફરાર, પોલીસ તપાસ ચાલુ

ગુજરાતમાં ગૌહત્યાના મામલાઓમાં સતત વધારો નોંધાતા કાયદા-નિયમોને લઈને લોકોમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. આ જ ક્રમમાં ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસી ગામે પણ આશરે 4થી 5 ગાયોના કપાયેલા અવશેષો મળી આવ્યા છે, જે અંગે સ્થાનિક લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી…

· 3 min read

કઠલાલ : મોટી મુડેલ ગ્રામ પંચાયતમાં પ્રાંત અધિકારીની સરપ્રાઈઝ વિઝિટ, વિકાસકાર્યોની કરી પ્રશંસા

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાની મોટી મુડેલ ગ્રામ પંચાયત ખાતે આજરોજ કપડવંજ પ્રાંત અધિકારી દ્વારા અચાનક મુલાકાત (સરપ્રાઈઝ ચેકિંગ) લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન અધિકારીએ ગ્રામ પંચાયતની કામગીરી, આંગણવાડી, પ્રાથમિક શાળા અને મધ્યાહન ભોજન વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. પ્રાંત…

· 2 min read