click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રાઈસિન ઝેર બનાવવાની સાજિશ : ગુજરાત ATSએ પકડેલા ત્રણ આતંકીઓનો કેસ NIAને સોંપાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રાઈસિન ઝેર બનાવવાની સાજિશ : ગુજરાત ATSએ પકડેલા ત્રણ આતંકીઓનો કેસ NIAને સોંપાયો
Gujarat

રાઈસિન ઝેર બનાવવાની સાજિશ : ગુજરાત ATSએ પકડેલા ત્રણ આતંકીઓનો કેસ NIAને સોંપાયો

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે નવેમ્બર 2025માં એક મોટી કાર્યવાહી કરીને ત્રણ ISIS સંલગ્ન આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓ દેશમાં મોટા આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચી રહ્યા હતા, જેમાં અત્યંત ઘાતક ઝેર ‘રાઈસિન’નો ઉપયોગ કરવાની યોજના હતી.

Last updated: 2026/01/03 at 5:59 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા નવેમ્બર 2025માં ઝડપાયેલા ત્રણ ISIS સંલગ્ન આતંકવાદીઓના કેસને હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવામાં આવ્યો છે. આ આતંકીઓ દેશમાં મોટા આતંકવાદી હુમલાની સાજિશ રચી રહ્યા હતા, જેમાં અત્યંત ઘાતક બાયોલોજિકલ ઝેર ‘રાઈસિન’નો ઉપયોગ કરવાનો ઇરાદો હતો. કેસની ગંભીરતા, આંતરરાષ્ટ્રીય કડીઓ અને સંભવિત વ્યાપક અસરને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તપાસ NIAને સોંપવાનો નિર્ણય કર્યો છે.

NIAએ આ મામલે ઔપચારિક રીતે FIR નોંધી તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે ગુજરાત ATSએ અડાલજ–ઝુંડાલ હાઇવે નજીક કાર્યવાહી કરીને ડૉ. અહેમદ મોહિયુદ્દીન સૈયદ, મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાન અને આઝાદ સુલેમાન શેખને ધરપકડ કર્યા હતા. આરોપીઓ પાસેથી ત્રણ પિસ્તોલ, 30 કારતૂસ, કેસ્ટર ઓઇલ (રાઈસિન ઝેર બનાવવા માટેનો કાચો માલ) તેમજ અન્ય રાસાયણિક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી ડૉ. સૈયદ અફઘાનિસ્તાનમાં રહેલા ISIS હેન્ડલર ‘અબુ ખદીજા’ના સીધા સંપર્કમાં હતો અને તેના માર્ગદર્શન હેઠળ રાઈસિન ઝેર તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આતંકીઓ અમદાવાદ, દિલ્હી, લખનૌ સહિત દેશના અનેક મોટા શહેરોમાં હુમલાની યોજના બનાવી રહ્યા હતા. ATS દ્વારા આરોપીઓના રહેઠાણોમાંથી ડિજિટલ ડેટા, હથિયારો અને મહત્વપૂર્ણ દસ્તાવેજી પુરાવા પણ મળી આવ્યા છે.

વિદેશી હેન્ડલર્સની સંડોવણી, બાયોલોજિકલ આતંકવાદનો ખતરો અને દેશભરમાં ફેલાયેલા સંભવિત નેટવર્કને ધ્યાનમાં રાખીને હવે NIA આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ ઘટના દેશમાં બાયોલોજિકલ આતંકવાદના વધતા જોખમ અંગે ગંભીર ચેતવણીરૂપ સાબિત થઈ છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, ahmedabad, ATS, Azad Suleman Sheikh, Breaking news, CM Gujarat, Conspiracy, Delhi, Dr. Ahmed Mohiuddin Syed, gujarat, Gujarat ATS, india news, internationalnews, ISIS સંલગ્ન આતંકવાદીઓ, ISIS હેન્ડલર ‘અબુ ખદીજા’, lakhnow, latest news, Mohammad Suhail Mohammad Salim Khan, Narendra Modi, news channel in india, newschannelinindia, NIA, oneindianews, oneindianewsgujarat, Politics, ricin poison, Terrorists, terrorists attack, topnews, topnewschannelinindia, Union Home Ministry, અડાલજ–ઝુંડાલ હાઇવે, અફઘાનિસ્તાન, અમદાવાદ, આઝાદ સુલેમાન શેખ, આતંકવાદી હુમલા, આતંકીઓ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, ગુજરાત ATS, ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ, ઝેરી તત્વ ‘રાઈસિન’, ડૉ. અહેમદ મોહિયુદ્દીન સૈયદ, ત્રણેય આતંકીઓ, દિલ્હી, મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાન, રાઈસિન ઝેર, રાષ્ટ્રીય તપાસ એજન્સી, લખનૌ, વિદેશી હેન્ડલર્સ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 3, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article હકારાત્મક પત્રકારત્વ દ્વારા ગ્રામવિકાસના ઊજળા પરિણામો મળી રહ્યાં છે
Next Article આણંદ ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ડો. તેજેન્દ્રસિંહ સોલંકી નિમાયા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?