click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ખેડા લીંબાસીમાં 4–5 ગાયોની હત્યા, ગૌમાંસ સાથે આરોપીઓ ફરાર, પોલીસ તપાસ ચાલુ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ખેડા લીંબાસીમાં 4–5 ગાયોની હત્યા, ગૌમાંસ સાથે આરોપીઓ ફરાર, પોલીસ તપાસ ચાલુ
GujaratKheda

ખેડા લીંબાસીમાં 4–5 ગાયોની હત્યા, ગૌમાંસ સાથે આરોપીઓ ફરાર, પોલીસ તપાસ ચાલુ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગૌહત્યાના ઘણા મામલા સામે આવી રહ્યા છે. આ જ ક્રમમાં ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસીમાં પણ 4-5 ગાયોના કપાયેલા અવશેષો મળી આવ્યા છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસ તપાસ કરી રહી છે.

Last updated: 2026/01/03 at 12:25 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ગુજરાતમાં ગૌહત્યાના મામલાઓમાં સતત વધારો નોંધાતા કાયદા-નિયમોને લઈને લોકોમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. આ જ ક્રમમાં ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસી ગામે પણ આશરે 4થી 5 ગાયોના કપાયેલા અવશેષો મળી આવ્યા છે, જે અંગે સ્થાનિક લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. FIR મુજબ, આ ઘટના 30 ડિસેમ્બર 2025ની વહેલી સવારે સામે આવી હતી. સ્થાનિક સામાજિક કાર્યકર્તા રવિ સાધુને માહિતી મળતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ખુલ્લા ખેતરમાં ગાયોના અવશેષો જોઈને ચોંકાવ્યા. અવશેષો જોતા એ સ્પષ્ટ થયું કે આશરે ચારથી પાંચ ગાયોને કાપીને માંસ લઈ જવામાં આવ્યું છે, જ્યારે કેટલાક અવયવો ત્યાં જ છોડી દેવામાં આવ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે ગામના એક સ્થાનિકની બે ગાયની પણ હત્યા કરવામાં આવી છે.

સ્થાનિક અમિતભાઈ બારૈયાએ કહ્યું કે 30 ડિસેમ્બરના સવારે આશરે 6 વાગ્યે બે CNG ઓટોરિક્ષામાં પાંચેક લોકો આવીને ગાયોના અવશેષ સાથે ઊતર્યા અને રિક્ષા લઈને ફરાર થઈ ગયા. તેમને રિક્ષાનું નંબર જોવાનું અવસર ન મળ્યો. FIRમાં જણાવાયું છે કે અજાણ્યા અને ઇરાદાપૂર્વકના આરોપીઓએ ગાયોની ચોરી કરી, તેમને હત્યારથી મારીને માંસ લઈ ગયા અને કેટલાક અવશેષ સ્થળ પર છોડી દીધા. વધુમાં, અન્ય બે-ત્રણ ગાયોના અવશેષ પણ મળી આવ્યા છે, જેની માલિકીની ઓળખ હજુ ન થઈ શકી.

જાણ થતાં જ 112 ઇમર્જન્સી નંબર પર કોલ કરવામાં આવ્યો અને પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી. FIRમાં પ્રાણીઓની સાચવણી અંગેના વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે, જેમાં કલમ 5, 5(1)(1A), 6A, 6B, 8(2), 8(4) અને 10 તથા BNSની કલમ 303(2)નો સમાવેશ થાય છે. સ્થાનિક બજરંગ દળના પદાધિકારી ધવલસિંહ ઝાલાએ જણાવ્યું કે પોલીસ તપાસ શરૂ કરી દીધી છે, પણ હજુ સુધી આરોપીઓની ઓળખ થઈ નથી. પોલીસ સીસીટીવી ફૂટેજ અને સ્થાનિકોના માહિતી આધાર પર આરોપીઓને ઓળખી પકડવાનો પ્રયાસ કરી રહી છે અને અનુમાન છે કે આગામી બે-ત્રણ દિવસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

આ ઘટના ગૃહિણીઓ અને પશુપાલકોમાં ભારે ચિંતાનો વિષય બની છે, કારણ કે ગાયોની હિંસા અને ગૌમાસની તસ્કરી ગામડાઓમાં નફરત અને અસ્થિરતા ઊભી કરી રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

TAGGED: @india, bajrang dal, Breaking news, CM Gujarat, cow beef, cows, cows killed, FIR, gujarat, gujarat cm, gujarati news, india news, india news channel, Kheda, kheda collector, Kheda Limbasi, kheda news, Kheda Police, latest gujarati news, latest news, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, police investigation, Politics, slaughtering cows, topnews, topnewschannel, topnewschannelinindia, ખેડા જિલ્લા, ગાયો, ગાયોના કપાયેલા અવશેષો, ગાયોના મૃત અવશેષો, ગુજરાત, ગૌમાસ, ગૌહત્યાના મામલાઓ, પોલીસ ફરિયાદ, બજરંગ દળ, માતર તાલુકા, લીંબાસી ગામ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 3, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article Grok AI મામલે કેન્દ્ર સરકાર સખ્ત; ‘X’ને નોટિસ, અશ્લીલ કન્ટેન્ટ હટાવવાનો આદેશ, 72 કલાકમાં રિપોર્ટ માંગ્યો
Next Article સુરતના માંડવી ધર્માંતરણ મામલે વધુ બે ધરપકડ; રામજી ચૌધરી સાથે જોડાયેલા રાકેશ વસાવા અને નજીકની મહિલા પકડાઈ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?