click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બનાસકાંઠાના અંબાજી મંદિરે પોષી પૂનમે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Banaskantha > બનાસકાંઠાના અંબાજી મંદિરે પોષી પૂનમે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
BanaskanthaGujarat

બનાસકાંઠાના અંબાજી મંદિરે પોષી પૂનમે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, પોષી પૂનમના પવિત્ર અવસરે પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો છે, પોષી પૂનમને લઇ અંબાજીમાં ભક્તિમય માહોલ બન્યો છે અને ગબ્બર પરથી દિવ્ય જ્યોત અંબાજી મંદિરમાં લવાઈ છે.

Last updated: 2026/01/03 at 1:49 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરે પોષી પૂનમાના પ્રસંગે ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યો, જેમાં ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ માહોલ છવાયો હતો. મંદિર પ્રશાસન દ્વારા મહોત્સવને સુચારુ રીતે ઉજવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોની સુવિધા માટે દર્શન વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય સેવાઓ અને ટ્રાફિક નિયંત્રણ સહિત તમામ પ્રકારના વ્યવસ્થાઓ કડક રીતે અમલમાં મુકવામાં આવ્યા હતા, જેથી ભક્તો આરામથી દર્શન કરી શકેએ.

ગઈકાલે મહોત્સવના ઐતિહાસિક પ્રસંગે માતાજીને રૂ. 43,51,000ના સુવર્ણમય અને રત્નોજડિત મુગટ અર્પણ કરાયા. આ અર્પણના પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર અને અધ્યક્ષ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સાથે, અંબાજી મંદિરના મિહિર પટેલની ઉપસ્થિતિ નોંધાઈ. જય ભોલેગ્રુપના દિપેશ પટેલ દ્વારા મંદિર ટ્રસ્ટને દિવ્ય અને ભવ્ય સોનાનો મુગુટ ભેટ તરીકે અર્પણ કરવામાં આવ્યો. આ મૂલ્યવાન ભેટ માતાજીના શૃંગારમાં ઉપયોગ માટે ટ્રસ્ટને સોંપવામાં આવી, જેમાં ભટ્ટજી મહારાજના માર્ગદર્શન હેઠળ મુગુટનો શાસ્ત્રોક્ત અને વેદોક્ત અભ્યાસ કરવામાં આવ્યો.

અંબાજી યાત્રાધામ ભારતીય સાંસ્કૃતિક પરંપરાનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે અને કરોડો માઈભક્તો અહીં પોતાના આસ્થાનો પ્રતિકરૂપ દર્શાવે છે. અંબાજી મંદિર 51 શક્તિપીઠોમાં હૃદયસ્થ શક્તિપીઠ તરીકે સુપ્રસિદ્ધ છે અને માતાજીની આરાધના અને શૃંગાર માટે સુવર્ણજડિત મુગુટ જેવી ભવ્ય ભેટો ભારતીય સંસ્કૃતિની ધરોહર અને પરંપરાના વૈભવને વિશ્વને પ્રદર્શિત કરે છે, જે ભક્તો અને સંસ્કૃતિ પ્રેમીઓ માટે ગૌરવ અને હર્ષનો કારણ બને છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, Ambaji Mataji, Ambaji temple, Banaskantha, Banaskantha Ambaji, Banaskantha District, Banaskantha news, Breaking news, CM Gujarat, gujarat, Gujarat news, gujarati news, india news, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, top news channel, topnews, topnewschannelinindia, અંબાજી, અંબાજી ધામ, અંબાજી મંદિર, અંબાજી મંદિર ટ્રસ્ટ, અંબાજી માતાજી, પોષી પૂનમ, બનાસકાંઠા, બનાસકાંઠા અંબાજી, બનાસકાંઠા જિલ્લા, બનાસકાંઠા જિલ્લા કલેકટર, બનાસકાંઠા પોલીસ, શક્તિપીઠ અંબાજી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 3, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article છત્તીસગઢમાં સુરક્ષા દળોનું ઓપરેશન, 14 નક્સલીઓને કર્યા ઠાર
Next Article ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?