Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 30°C

Politics

2,642 stories

ઇન્ડિગો પર કડક પગલાં : સરકાર ફ્લાઇટ શેડ્યૂલમાં કાપ અને 5% સ્લોટ અન્ય એરલાઇનને આપવા તૈયારીમાં

તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સતત ફ્લાઇટ રદ થવી, શિડ્યુલ ખલાસ થવો અને લાખો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરાવ્યા બાદ આખું દેશ એક મોટા હવાઈ સંકટની ચર્ચામાં છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતાં કેન્દ્ર સરકારે ઇન્ડિગો સામે કડક કામગીરીની તૈયારી શરૂ કરી…

· 2 min read

સેન્સેક્સ 600 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 25,800 થી નીચે, LT ફૂડ્સ વધુ ઘટ્યો

9 ડિસેમ્બરના ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી, જેમાં લગભગ 12:30 વાગ્યાના આસપાસ બજારમાં ફરીથી નેગેટિવ વળાંક આવવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. માત્ર 20 મિનિટના સમયગાળામાં જ બજારમાં 100થી વધુ પોઈન્ટનો શાર્પ સુધારો અને સાથે સાથે માઈનસ…

· 3 min read

નડિયાદ મહાનગર પાલિકાના ઉત્તરસંડા ખાતે કુલ રૂ.૫૩૮.૬૩ લાખના માર્ગોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોજાયું

નડિયાદ મહાનગર પાલિકાના ઉત્તરસંડા વિકાસના માર્ગે એક વધુ સોનેરી પળ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કુલ રૂ.૫૩૮.૬૩ લાખના ૬ ડામર તથા સીસી માર્ગોનું નડિયાદ ના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના વરદ્હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણવિધિ આ રસ્તાઓ ગામના સર્વાંગી વિકાસમાં માઈલસ્ટોન…

· 1 min read

ઉડ્ડયન મંત્રીએ ઇન્ડિગો સંકટ પર રાજ્યસભામાં કહ્યું : “કડક કાર્યવાહી થશે, દરેક એરલાઇન્સ માટે ઉદાહરણ પૂરું પાડશું”

દેશભરમાં ક્રૂ મેમ્બરોની અછતને કારણે ઇન્ડિગો એરલાઇનની અનેક ફ્લાઇટ્સ ઠપ થઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ બાબતને ગંભીરતા આપી નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ રાજ્યસભામાં ઇન્ડિગોને કડક ચેતવણી આપી છે અને ઉદાહરણરૂપ કાર્યવાહી…

· 2 min read

વંદે માતરમ્ એક શબ્દ નહી ભાવના છે, લોકસભામાં બોલ્યા રાજનાથ સિંહ

લોકસભામાં આજે વંદે માતરમ્ ના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ સત્ર યોજાયું, જેમાં 10 કલાકની ચર્ચા માટે સમય ફાળવાયો હતો. સત્ર દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે મહત્વપૂર્ણ સંબોધન કર્યું અને વંદે માતરમનાં ઐતિહાસિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય મહત્વ પર પ્રકાશ પાડ્યો.…

· 2 min read

ટ્રમ્પના યુદ્ધવિરામ પછી 45 દિવસમાં થાઈલેન્ડ-કંબોડિયા સરહદ પર ફરી ઘર્ષણ

દક્ષિણ-પૂર્વ એશિયાના બે પાડોશી દેશો, થાઈલેન્ડ અને કંબોડિયા, ફરી એકવાર સરહદ પર ઘર્ષણમાં ફસાઈ ગયા છે. બંને દેશો અગાઉ જ યુદ્ધવિરામ પર આવ્યા હતા, પરંતુ યુદ્ધવિરામને માત્ર 45 દિવસમાં ભંગ કરવામાં આવ્યો છે. આ તાજા ઘટનાઓમાં અમુક સૈનિકો અને નાગરિકોની…

· 2 min read

₹1 કરોડના ઈનામી નક્સલી મજ્ઝીનું આત્મસમર્પણ, MMC ઝોનમાં નક્સલવાદ અંત તરફ

કુખ્યાત નક્સલી કમાન્ડર અને કેન્દ્રીય સમિતિના સભ્ય રામધર મજ્ઝીએ 8 ડિસેમ્બરે પોતાના ગ્રુપ સાથે પોલીસે મુકવામાં આવેલા બંદોબસ્ત હેઠળ છત્તીસગઢના બકર કટ્ટા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી દીધું છે. મજ્ઝી હિડમાની સમકક્ષ નક્ષલ કમાન્ડર માનવામાં આવે છે અને તેના પર ₹1…

· 2 min read

સંસદમાં વંદે માતરમ્ ચર્ચા : પીએમ મોદી બોલ્યા—‘કોંગ્રેસે મુસ્લિમ લીગ સામે ઘૂંટણ ટેક્યા હતા’

સંસદના શિયાળુ સત્રમાં આજે વંદે માતરમ્ પર ચર્ચા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ પણ આ મુદ્દે સંસદમાં સંબોધન કર્યું. તેમણે કહ્યું, કે જે મંત્ર અને જયઘોષે આઝાદીના આંદોલનમાં ઊર્જા અને પ્રેરણા આપી. તેના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરના…

· 3 min read

‘વંદે માતરમ્’નો વિવાદ : કઈ રીતે નેહરુ-કોંગ્રેસે હટાવ્યા હતા માતા દુર્ગાની સ્તુતિના છંદ?

ભારતના ઇતિહાસમાં આદિ શંકરાચાર્યની અધ્યાત્મમય પરંપરા પછી જો કોઈ રચનાએ રાષ્ટ્રવ્યાપી ઉર્જા અને ક્રાંતિનો સર્વશક્તિમાન જ્વાળામુખી પ્રગટાવ્યો હોય, તો તે ‘વંદે માતરમ્’ જેવી અમર કવિતા છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા 1870ના દાયકામાં રચાયેલું અને આનંદમઠમાં સ્થાન પામેલું આ ગીત માત્ર ભાવકવિતા…

· 4 min read

યુરોપના લાતવિયામાં પુરુષોની તંગી, મહિલાઓ કલાકના હિસાબે પતિ ભાડે લે છે

યુરોપનો એક દેશ લાતવિયા હાલના સમયમાં ગંભીર લૈંગીક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. પુરુષોની તંગી એટલી હદે પહોંચી ગઈ છે કે તેને પરિણામે અંહી મહિલાઓની વચ્ચે કલાકોના હિસાબે પતિને ભાડા પર લેવાની સર્વિસમાં જોરદાર તેજી આવી ગઇ છે. આ અસ્થાયી…

· 2 min read