Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 30°C

Politics

2,642 stories

ઈન્ડિગો પર સરકારનો કડક વલણ, ₹1000 કરોડના દંડ પર વિચાર : રિપોર્ટ

ઇન્ડિગો એરલાઇન્સમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ગંભીર અસંગતતાઓ—હજારો ફ્લાઇટ્સ રદ થવી, ભારે વિલંબ અને મુસાફરોને પડેલી ભારે હાલાકી—કારણે હવે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) અને DGCA બંને એરલાઇનની કામગીરીને લઈને એલર્ટ થઈ ગયા છે, અને…

· 2 min read

ખ્વાજા રેસિડેન્સી વિવાદ : ડેમોગ્રાફી બદલાવાની ચિંતા વચ્ચે વિસ્તારને ‘અશાંતધારા’ હેઠળ સમાવવાની માંગ

ગુજરાતના ખેડા જિલ્લામાં ‘ખ્વાજા રેસિડેન્સી 2’ હાઉસિંગ પ્રોજેક્ટને લઈને સ્થાનિક સ્તરે મોટો વિરોધ ઉભો થયો છે. વિઠલપુરા અને પરસંતાજ ગામોના રહેવાસીઓએ પ્રોજેક્ટને કારણે ડેમોગ્રાફિક ચેન્જ અને સામાજિક તણાવ ઊભો થવાની ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. લોકોનું કહેવું છે કે આ…

· 2 min read

₹228 કરોડની છેતરપિંડી મામલે અનિલ અંબાણીના પુત્ર વિરુદ્ધ CBIની FIR

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ બિઝનેસમેન અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી વિરુદ્ધ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાને થયેલી ₹228.06 કરોડની કથિત છેતરપિંડીના આરોપોમાં FIR દાખલ કરી છે. બેન્કે દાખલ કરેલી ફરિયાદના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી અનુસાર, અંબાણી પરિવાર સાથે…

· 2 min read

લોકસભામાં સરકારની જાહેરાત : ઇન્ડિગો સામે કાર્યવાહી અને નવી એરલાઈન્સ ભારતમાં પ્રવેશ કરશે

ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા મોટા પાયે ફ્લાઇટ્સ રદ કરવાના અને દેશભરમાં હજારો મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડવાના મુદ્દે કેન્દ્ર સરકારે લોકસભામાં કડક વલણ દર્શાવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સ્પષ્ટ કર્યું કે આ પરિસ્થિતિને સામાન્ય તકનિકી ખામી કે હવામાનની…

· 3 min read

ધર્મ એ વૈજ્ઞાનિક અને માનવીય હોવો અનિવાર્ય – મોરારિબાપુ

ઓશો સ્થાન જબલપુરમાં રામકથા 'માનસ પરમ વિશ્રામ' ગાન કરતાં મોરારિબાપુએ કહું કે, ધર્મ એ વૈજ્ઞાનિક અને માનવીય હોવો અનિવાર્ય છે. અહીંયા મોટી સંખ્યામાં દેશ વિદેશના ભાવિકો લાભ લઈ રહ્યાં છે. રામકથાના ત્રીજા દિવસે વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ ક્થા પ્રસંગોના પ્રારંભિક વર્ણન…

· 2 min read

અદાણી ગ્રુપે અપનાવ્યો TNFD ફ્રેમવર્ક, 2.70 કરોડ વૃક્ષોથી બાયોડાયવર્સિટી સંરક્ષણનો લક્ષ્ય

ભારતના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી ડેવલપર અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ પોતાની સ્થિરતા અને પર્યાવરણ સંરક્ષણ પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા માટે નેચર-રિલેટેડ ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર્સ (TNFD) ફ્રેમવર્કને અપનાવ્યું છે. આ પગલું પરંપરાગત ESG (Environmental, Social, Governance) અનુપાલનથી આગળ વધીને એક…

· 2 min read

ઇન્ડિગો સંકટ વચ્ચે PM મોદીનું નિવેદન, જનતા પરેશાન થાય તેવા નિયમ-કાયદા ન હોવા જોઈએ

દિલ્હીમાં NDA સાંસદોની બેઠકમાં આજે વડાપ્રધાન મોદીએ નિયમ કાયદા અંગે મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ બેઠકમાં વડાપ્રધાન મોદીના સંબોધન અંગે જાણકારી આપતા જણાવ્યું કે, કે પીએમ મોદીએ સાંસદોને માત્ર આર્થિક સુધારા જ નહીં પણ લોકોની રોજબરોજની જિંદગી…

· 3 min read

મિત્રએ જ મિત્રને મારી દીધી ગોળી, નારોલમાં શિવાલિક એપાર્ટમેન્ટ પાસે ફાયરિંગ

અમદાવાદના નારોલ વિસ્તારમાં ઘટેલી ગોળીબારની આ ઘટના શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કરે છે. નારોલના શિવાલિક એપાર્ટમેન્ટ પાસે સોમવાર સાંજના સમયે બે મિત્રોમાં થયેલા ઝઘડાએ અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કર્યું, જેમાં એક મિત્રએ પોતાના જ મિત્ર…

· 2 min read

CM ભૂપેન્દ્ર પટેલ પાલનપુરમાં ‘સશક્ત નારી મેળા’નો પ્રારંભ કરાવશે

ગુજરાતમાં 11 ડિસેમ્બર 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનો રાજ્યસ્તરીય શુભારંભ બનાસકાંઠાના પાલનપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ વિશાળ કાર્યક્રમનો હેતુ મહિલાઓના યોગદાનને પ્રોત્સાહિત કરવાનો, ઉજવણી…

· 3 min read

ગોવા નાઈટક્લબ આગકાંડ : માલિક લુથરા બ્રધર્સ થાઈલેન્ડ ફરાર, પોલીસની બ્લૂ કોર્નર નોટિસ

ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઇટક્લબમાં લાગેલી ભયાનક આગમાં 25 લોકોનાં મોત થતા રાજ્યમાં શોક અને ગુસ્સાનો માહોલ છે, જ્યારે આ દુર્ઘટના બાદ ક્લબના માલિકો—સૌરભ લુથરા અને ગૌરવ લુથરા—પોલીસ તપાસથી બચવા દેશ છોડી ભાગી ગયાનું ખુલ્યું છે.…

· 2 min read