Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 29°C

Politics

2,642 stories

અમદાવાદ બનશે નવી ‘સ્પોર્ટ સિટી’, શહેરમાં ઊભા થશે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ

અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 થવાનું છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સ્પોર્ટ્સ ફેસીલીટી ડેવલપમેન્ટ કરવાની કામગીરી થઈ રહી છે. પરિણામે શહેરમાં મોટા મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્પોર્ટની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે અને અમદાવાદ શહેર…

· 5 min read

પીએમ મોદી ગોવામાં કરશે ભગવાન શ્રીરામની પ્રતિમાનું અનાવરણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 નવેમ્બરે દક્ષિણ ગોવાના ઐતિહાસિક શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગાલી જીવોત્તમ મઠ ખાતે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમમાં વિશ્વની સૌથી ઊંચી ગણાતી ભગવાન રામની પ્રતિમાનું અનાવરણ કરવા જઈ રહ્યા છે. આ 77 ફૂટ ઊંચી વિશાળકાય કાંસાની પ્રતિમા પ્રખ્યાત…

· 2 min read

શું આધાર કાર્ડ હોવાથી કોઈ પણને મત આપવાનો અધિકાર મળી જાય? સુપ્રીમ કોર્ટે કરી મહત્વની ટીપ્પણી

સુપ્રીમ કોર્ટમાં હાલ વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણી પંચ (ECI)ની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ રહી છે. SIR માટે આધાર કાર્ડને માન્ય દસ્તાવેજોની યાદીમાં સમાવેશ ન કરવામાં આવતા વિવાદ સર્જાતા, સુનાવણી દરમિયાન કોર્ટએ સ્પષ્ટ રીતે પ્રશ્ન…

· 2 min read

સેન્સેક્સ ફ્લેટ, નિફ્ટી 26200 ને પાર, ઓટો અને મેટલ શેરો ચમક્યા, ભારત VIX 6% ઘટ્યો

ભારતીય શેરબજારમાં 28 નવેમ્બરનાં સત્રની શરૂઆત સકારાત્મક રહી હતી, એશિયન બજારમાં મિશ્ર સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે ખુલ્યા. પ્રી-ઓપનિંગ સત્રમાં પણ બજારમાં તેજી જોવા મળી હતી. આ દરમિયાન અનેક કોર્પોરેટ અપડેટ્સ બજારમાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે.…

· 3 min read

કચ્છમાં ગુનેગાર પર સરકારનો કડક એક્શન, ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચાલુ

કચ્છના અંજાર તાલુકામાં પ્રશાસને ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપી મહેશ ઉર્ફે ડાબલો મોતીભાઈ કોળી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. અંજારના વિજયનગર કોળી વાસ વિસ્તારમાં વર્ષોથી મામલતદાર હસ્તકની સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરી આરોપીએ મકાન ઊભું કર્યું હતું. સરકારી જમીન…

· 2 min read

ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ‘ખેલ મહોત્સવ ૨૦૨૫’નો દબદબાભેર પ્રારંભ કરાવ્યો

ખેડા સંસદીય વિસ્તારના વિવિધ વિધાનસભા વિસ્તારમાં યોજાનારા ત્રીજા સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫નો ખેડા એચ.એન્ડ ડી પારેખ હાઈ સ્કૂલના વિશાળ પ્રાંગણમાંથી શુભારંભ થયો છે.પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે સાંસદ ખેલ મહોત્સવનો સુભારંબ કરાવ્યો હતો. આ અવસરે ધારાસભ્યો અર્જુનસિંહ…

· 2 min read

અડાલજ-ઝુંડાલ હાઇવે પર ગેરકાયદે તાણી બાંધેલી દરગાહ પર ફરી વળ્યું બુલડોઝર

ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસર અતિક્રમણો દૂર કરવાની ઝુંબેશ અંતર્ગત ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. અડાલજ–ઝુંડાલ રોડ પર બાલાપીર સર્કલ નજીક સરકારી જમીન પર વર્ષો પહેલા બનાવવામાં આવેલી ‘બાલાપીર દરગાહ’ને 26 નવેમ્બરની વહેલી સવારે બુલડોઝરથી હટાવી દેવામાં આવી.…

· 2 min read

પેન્શન, ટેક્સથી લઈને LPG સુધી…1 ડિસેમ્બરથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો

નવેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે અને નવા મહિના સાથે નાણાકીય વ્યવસ્થામાં મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. 1 ડિસેમ્બરથી LPG ગેસ, પેન્શન, ટેક્સ અને ફ્યુઅલના નિયમોમાં બદલાવ અમલમાં આવશે. આ ફેરફારોનો સીધો પ્રભાવ સામાન્ય લોકોના બજેટ અને દૈનિક…

· 3 min read

હોંગકોંગમાં ભીષણ આગ, અનેક બિલ્ડિંગ્સ સળગી ઉઠી, અત્યાર સુધીમાં 44ના મોત, 300 ગુમ

હોંગકોંગના તાઈ પો વિસ્તારમાં આવેલી વાંગ ફુક કોર્ટ નામની એક વિશાળ બહુમાળી રહેણાંક કોમ્પલેક્સમાં 26 નવેમ્બરે બપોરે લાગી આવેલી ભયાનક આગે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. બપોરે 2:51 વાગ્યે અચાનક લાગેલી આ આગ થોડા જ મિનિટોમાં અનેક માળોમાં ફેલાઈ ગઈ…

· 3 min read

સ્વદેશી “શેર AK-203’નું સરહદ પર સફળ પરીક્ષણ, 1 મિનિટમાં 700 રાઉન્ડ ફાયરિંગ

સફળ પરીક્ષણ બાદ તેને સેનાના જવાનો સુધી પહોંચાડવાની મંજૂરી અપાઈ છે.સેનાએ આ રાઈફલનું નામ ‘શેર AK-203’ રાખવામાં આવ્યું છે.સરહદ પર તૈનાત સૈનિકોને ઈન્સાસ રાઇફલની જગ્યાએ ‘શેરAK-203’ રાઇફલ અપાશે. સેનાએ આનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પણ મૂક્યો છે. વીડિયોમાં એને…

· 2 min read