કેદારઘાટીમાં વાદળ ફાટવાથી ભારે તબાહી,અનેક ઘરો-વાહનો કાટમાળ નીચે દટાયા
ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાંક દિવસોથી ચાલી રહેલા સતત વરસાદના કારણે હાલત કફોડી બની છે. શુક્રવારે મોડી રાત્રે રૂદ્રપ્રયાગ જિલ્લાના કેદારઘાટીમાં આવેલા રુમસી ગામમાં વાદળ ફાટવાની ઘટનાએ તબાહી ?...
ગુજરાતના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં ચોમાસાની આ સિઝન હવે તીવ્રરૂપ ધારણ કરી રહી છે, અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરતાં 6 જિલ્?...
હિમાચલમાં વરસાદે કહેર વર્તાવ્યો, 1000 કરોડનું નુકસાન, મૃત્યુઆંક વધીને 106 એ પહોંચ્યો
હિમાચલ પ્રદેશમાં ચોમાસાની ઋતુએ ભારે તબાહી મચાવી છે. મંગળવારે શિમલા, બિલાસપુર અને સોલન સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે 16 જુલાઈ માટે ચંબા, કાંગડા, મંડી અને સિરમૌર જ?...
ટેક્સાસમાં વરસાદે મચાવી તબાહી, 28 બાળકો સહિત 100ના મોત
અમેરિકાના ટેક્સાસ હિલ કંટ્રીમાં ચોથીથી છઠ્ઠી જુલાઈના રોજ આવેલા અતિભારે વરસાદના કારણે વિનાશક પૂરથી તારાજી સર્જાઈ છે. વિનાશક પૂરના કારણે 28 બાળકો સહિત 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ પૂરમા?...
બે દિવસમાં વરસાદ દરમિયાન રામધરી પાસે ચોરવડલા તળાવ છલકાતાં પંથકમાં આણંદ
બે દિવસનાં વરસાદ દરમિયાન સિહોર તાલુકાનાં રામધરી પાસે ચોરવડલા તળાવ છલકાતાં પંથકમાં આણંદ થયો છે. આજુબાજુનાં ગામોમાં ખેડૂતોમાં રાહતની લાગણી થઈ છે. સિહોર તાલુકાનાં રામધરી ગામ પાસે આવેલ ચોરવ?...
રાજ્યના 206 જળાશયોમાંથી 175 ડેમ 60 થી 100 ટકા ભરાયા, 29 ડેમ હાઈએલર્ટ પર
છેલ્લાં 24 કલાકથી ગુજરાત રાજ્ય પર મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે, જેના કારણે મોટાભાગના જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતના હવામાન વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભા...
પાટણમાં માત્ર પોણા ૨ ઇંચ વરસાદ અને શહેર થઈ ગયું તણાઈમય, નગરપાલિકા સામે ભારે રોષ
પાટણ શહેરમાં આજે સવારે પડેલા માત્ર પોણા ૨ ઇંચ જેટલા વરસાદે શહેરના વ્યવસ્થાપનનાં ભંડાફોડ કરી નાખ્યા. શહેરનું હાર્દ માનાતું આનંદ સરોવર વિસ્તારમાંથી લઈ પાટણ રેલવે ઘરનાળા તરફ જતો માર્ગ, પાણીથ?...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં ધોધમાર વરસાદ, આજે આ જિલ્લામાં યેલો એલર્ટ
ગુજરાતમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી અને અવિરત બેટિંગ ચાલુ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, જેને લઈને જનજીવન પણ ખોરવાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ,...
સતત ધોધમાર વરસાદ બાદ બેંગલુરુમાં પૂર જેવી પરિસ્થિતિ, 3ના મોત, 500થી વધુ ઘર ડૂબ્યાં
દેશભરમાં હવામાન પોતાના અલગ-અલગ રૂપ બતાવે છે. આ દરમિયાન IMDએ અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ બેંગલુરૂ માટે ઓરેન્જ એલર્ટ અને કર્ણાટકના વિવિધ વિસ્તારોમાં યલો એલર્ટ...
હિમાચલ-પંજાબના ઘણાં જિલ્લામાં પૂર, ડેમ ઓવરફ્લો થતાં ગેટ ખોલવા પડ્યાં, યુદ્ધસ્તરે બચાવ અભિયાન શરૂ
પંજાબમાં બુધવારે મહત્ત્વપૂર્ણ ભાખરા અને પોંગ ડેમના ગેટ ખોલી દેવાતા તોફાની બનેલી સતુલજ અને વ્યાસ નદીઓના કિનારે આવેલા સેંકડો ગામમાં પૂર આવી ગયું હતું. મૂશળધાર વરસાદને લીધે બંને જળશાયોમાં પ?...