રાજકોટ : ઉપલેટામાં રાતથી સવાર સુધી 4 વખત ભૂકંપ, ધોરાજીમાં પણ ધરા ધ્રૂજી, લોકોમાં ફફડાટ
રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા 12 કલાક દરમિયાન ભૂકંપના કુલ પાંચ આંચકા અનુભવાતા વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો છે. શુક્રવારે 9 જાન્યુઆરીની વહેલી સવારે આવેલા સૌથી તીવ્ર આં?...
ગુજરાતમાં પાંચ જિલ્લાની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ડોગ-બોમ્બ સ્ક્વોડ તૈનાત
ગુજરાતમાં સરકારી સંસ્થાઓને નિશાન બનાવી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો સતત ચાલુ રહેતા રાજ્યભરમાં ભારે ચિંતા અને ખળભળાટ જોવા મળી રહ્યો છે. તાજા બનાવમાં સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ, લાલ દર?...
રાજ્યની મહાનગર-નગર પાલિકાઓને 2,800 કરોડના વિકાસ ચેક અર્પણ કરાયા
અમદાવાદમાં શહેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાતમાં મહાનગર પાલિકા અને નગર પાલિકાઓને વિકાસ કાર્યો માટે નાણાં ભંડોળ ફાળવણીનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું ક...
સાંઢવાયામાં ગાયના મોત મામલે સરકાર એક્શનમાં, પરિસ્થિતિની દેખરેખ અને ત્વરિત પગલાં લેવા સૂચના
રાજકોટના સાંઢવાયા ગામે 70થી વધુ ગાયના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. ગૌશાળામાં ગાયના મોત થતા માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા કલેક્ટરે ટીમ સાથે ગૌશાળાની મુલાકાત કરી હતી. ખોળ ખાવાથી મ...
આટકોટમાં રેપ આરોપીએ પોલીસ પર હુમલો કર્યો; પગમાં ગોળી વાગતાં બોલ્યો—‘મારી ભૂલ થઈ, હવે ક્યારેય ગુજરાત નહીં આવું’
તાજેતરમાં રાજકોટના જસદણ જિલ્લાના આટકોટમાં એક ઘાતકી ઘટના સામે આવી હતી, જેમાં રામસિંગ નામના આરોપીએ એક શ્રમિક પરિવારની છ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આરોપીની ધરપકડ કર્યા પછ?...
રાજકોટ જસદણમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો
રાજકોટ જિલ્લાના જસદણના આટકોટમાં એક શ્રમિક પરિવારની 6 વર્ષની બાળકી સાથે હેવાનિયતની ઘટના બની છે. આરોપીએ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરીને પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઘૂસાડ્યો હતો. ઘટના બાદ બાળકી?...
હોલીવૂડ સ્ટાર બ્રાડ પિટે જે કાપડમાંથી દેદાદરાના કારીગરે બનાવેલો શર્ટ પહેર્યો, તે ઝાલાવાડની ટાગલિયા કલાને હવે જીઆઈ ટેગ મળ્યો
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્રની સમૃદ્ધ ઔદ્યોગિક, આર્થિક તથા સાંસ્કૃતિક ક્ષમતાને વિશેષ રીતે ઉજાગર કરશે. આ પરિષદમ...
રાજકોટ શહેરમાં હવાનું પ્રદૂષણ વધતાં અધિકારીઓ દોડતા થયા, AQI 300ને પાર પહોંચી ગયો
ગુજરાતમાં વધતું વાયુ પ્રદૂષણ હવે ગંભીર ચિંતા રૂપ બની રહ્યું છે, કારણ કે કેટલાક શહેરોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 300ને પાર પહોંચી ગયો છે, જે ‘ખૂબ નરસો’ સ્તર ગણાય છે. રાજકોટ શહેરમાં AQI વધતા મહાનગર ?...
રાજકોટમાં SIR ફોર્મને લઈ તંત્ર એલર્ટ, કલેક્ટર દ્વારા ઢોલ વગાડી જાગૃતિનો પ્રયાસ
રાજકોટ શહેર અને જિલ્લામાં ચાલી રહેલી SIR (Systematic Instructional Review) પ્રક્રિયા—જેમાં ઘરો સુધી જઈને ફોર્મ ભરીને પરત લેવાનું કામ થાય છે—તેને પૂર્ણ ક્ષમતા સુધી પહોંચાડવા વહીવટી તંત્રે અનોખી પદ્ધતિ અપનાવી છે....
ભાવજગતને હરિરસ પીરસતાં મોરારિબાપુ દ્વારા રાષ્ટ્રને હરિયાળું કરવાં મુંબઈમાં રામકથા
રાજકોટ સ્થિત સદ્દભાવના વૃધ્ધાશ્રમ અને દેશમાં ૧૫૧ કરોડ વૃક્ષોનાં રોપણ ઉછેર હેતુ મુંબઈમાં આગામી સપ્તાહે રામકથા યોજાશે. ભાવજગતને હરિરસ પીરસતાં મોરારિબાપુ દ્વારા રાષ્ટ્રને હરિયાળું કરવાં ર...