સુમુલ દાણ ના સત્તાધીશો શા માટે આવા ટ્રાન્સપોર્ટરો ના કોન્ટ્રાક્ટ ચાલુ રાખે છે, જેઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ સરકારી અનાજ સગે વગે કરવાની ઘણી ફરિયાદો થઈ છે.
સૂત્રો પાસેથી જાણવા મુજબ મનીષ શાહ ભાજપનો નેતા હોવાથી તેના વિરુદ્ધ કોઈપણ પ્રકારના પગલા ભરવામાં આવતા નથી
જે ટ્રાન્સપોર્ટર વિરુદ્ધ આટલી બધી ફરિયાદો કરવામાં આવી રહી છે, તેમ છતાં આ ટ્રાન્સપોર્ટર કોન્ટ્રાક્ટર ને કેમ બ્લેકલિસ્ટ કરવામાં નથી આવતો ?
કયા મોટા ભાજપના નેતાનો હાથ આ ટ્રાન્સપોર્ટર મનીષ શાહ ઉપર છે.
આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવે આને શું કાર્યવાહી કરવામાં આવે તે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું.
રિપોર્ટર : વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel