તાપી જિલ્લાના વ્યારા શહેરમાં ધાર્મિક સ્થાનો પર નોટિસ આપતા આજરોજ હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજી તાપી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું
આજરોજ વ્યારા શહેરના હિન્દુ સંગઠનો અને હિંદુ સમાજના લોકો દ્વારા વિશાળ રેલી યોજી કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ધાર્મિક સંસ્થાનોના વહીવટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મંદિરો હ...
વાલોડ ગ્રામ પંચાયત દ્વારા બોલાવવામાં આવેલી ગ્રામસભામાં સભ્યોની જ ગેરહાજરી…
ગ્રામ પંચાયત દ્વારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા વાલોડ ગામના જાગૃત નાગરિકો દ્વારા વચ્ચે પડીને કચરાના નિકાલ માટે સમાધાન કરાવવામાં આવ્યું... ગ્રામજનો દ્વારા ગેરહાજર સભ્યોને બરતરફ કરવા માટ...
વ્યારા ના ખ્યાતનામ તબીબ વિરૂદ્ધ હોસ્પિટલની કર્મચારી યુવતી ઓ દ્વારા વ્યારા પોલીસ મથકે ફરિયાદ અપાઈ …
હોસ્પિટલ માં ફરજ બજાવતી એક યુવતી સાથે વારંવાર શારીરિક સબંધ બાંધી તેને બળાત્કાર ગુજાર્યો સાથે શોશિયલ મીડિયા થકી બીભત્સ વિડિયો અને મેસેજ કર્યા અંગેની ફરિયાદ કરાઈ... જ્યારે હોસ્પિટલ માં ?...
સોનગઢ તુલસી હોટલ જમવામાંથી કીડા નીકળ્યા.
તુલસી હોટલમાં આપવામાં આવતા જમવાની ગુણવત્તા લોકોનો જીવ લેશે તો જવાબદાર કોણ?? તુલસી હોટલની એક શાખા કીકાકુઈ પેટ્રોલ પંપની બાજુમાં પણ આવેલી છે. યુવાઓ દ્વારા હોટલ માલિકને આ અંગે રજૂઆત કરાતા કે?...
વાલોડ બુહારી રોડ પર આવેલ ગોલ્ડન પોઇન્ટના બિલ્ડર દ્વારા ગ્રામ પંચાયતની પરમિશન વગર બાંધકામ કરવામાં આવી રહ્યું છે..
આજે એક સામાન્ય માણસને બાંધકામ કરવું હોય તો ગ્રામ પંચાયતની પરમિશન વગર બાંધી શકતા નથી ત્યારે આ બિલ્ડર ઉપર કોનો હાથ છે જે આટલા મોટા કોમ્પ્લેક્સ નું બાંધકામ પરમિશન વગર કરી રહ્યા છે. શું ગ્રામ પ?...
તાપી જિલ્લા ભાજપ દ્વારા આજે જિલ્લાનો 25 જૂન કટોકટી દિવસની ઉજવણી ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્યની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.
બુહારી ના બલ્લુકાકા દેસાઈ સંકુલમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયંક જોશી તેમજ સંગઠન પ્રભારી માધુભાઈ કથીરીયા એ કાર્યકરો ને સંબોધ્યા હતા. અને આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ?...
વ્યારા માં આવેલ વિવાદાસ્પદ ચર્ચ નું આખરે ડીમોલીશન શરૂ થયું
શનિ રવિ અને રજાના દિવસોએ ગેરકાયદેસર બાંધકામ કરાઈ રહ્યુ હતુ.. થોડા દિવસો પહેલા વ્યારા નગરના જાગૃત યુવકો દ્વારા વિરોધ કરતા ઇન્ચાર્જ કલેકટર દ્વારા બાંધકામ અટકાવવામાં આવ્યું હતું.. ગેરકાયદે?...
એ.આર.ટી.ઓ વ્યારા દ્રારા સ્કૂલ વાહનો માટે સ્પેશ્યલ ડ્રાઈવ યોજાઈ
તાપી જિલ્લામાં સરકારની સૂચના અને ગાઇડલાઇ મુજબ શાળા શરૂ થાય બાદ બાળકોનું પરિવહન કરતા વાહનોને ધ્યાને લઈ આ. ટી. ઓ કચેરી-વ્યારા દ્વારા વ્યારા મથક સહીત આજુબાજુના વિસ્તારોમાં આવેલી શાળાઓ પાસે સઘ?...
સોનગઢ તાલુકાના બંધારપાડામાં આરએસએસનો પ્રારંભિક વર્ગ સમાપન
તાપી જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તા.11,12 અને 13 મી મે ના રોજ ત્રિ દિવસીય પ્રારંભિક વર્ગ સોનગઢ તાલુકાના બંધારપાડા ખાતે આવેલી પરમગુરુ આશ્રમશાળા ખાતે યોજાયો. વર્ગ કાર્યવાહ તરીકે સંદીપ...
તાપી જિલ્લામાં વધુએક ધર્મપરિવર્તનો કિસ્સો આવ્યો સામે..
અગાઉ પણ કુકરમુંડા તાલુકામાં બહારથી પાસ્ટર લોકો આવીને ધર્મપરિવર્તન કરાવવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે. બહારથી આવીને ગામમાં ધર્મપરિવર્તન કરાવવાના ઇરાદે આવ્યા હોવાની ગ્રામજનોની રાવ છે. તાપીના ?...