ગુજરાતમાં ધોરણ 3થી 8માં હવે ત્રિમાસિક કસોટી લેવાશે
ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણની મૂલ્યાંકન પદ્ધતિમાં મોટા ફેરફારો કર્યા છે. ધોરણ 3થી 8માં અત્યાર સુધી અમલમાં રહેલી પખવાડીક (એકમ) કસોટી પદ્ધતિને સંપૂર્ણપણે રદ કરીને, તેના સ્થાને ત્રિમાસિક કસોટી પદ્ધતિ અમલમાં લાવવામાં આવી છે. આ બદલાવ ટાસ્ક ફોર્સ કમિટીની ભલામણોને આધારે…










