Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 23°C

top news channel

3,118 stories

હવે ઓનલાઈન સટ્ટો ગુનો ગણાશે, ગેમિંગ બિલ લોકસભામાં પસાર

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે કેન્દ્ર સરકારે ઓનલાઈન સટ્ટાબાજી અને ગેરકાયદે ઓનલાઈન ગેમિંગને લગતું બિલ પસાર કરી દીધું છે, જેને હવે રાજ્યસભામાં મંજૂરી માટે મોકલવામાં આવશે. નવા કાયદા અનુસાર, દેશમાં ઓનલાઈન સટ્ટાબાજીને હવે દંડનીય ગુનો માનવામાં આવશે. સરકાર સ્પષ્ટપણે કહી ચૂકી…

· 2 min read

દિલ્હીમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, ત્રણ શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં આવેલ સદ્ભાવના પાર્કમાં બુધવારે (20 ઑગસ્ટ) એક મોટો અકસ્માત સર્જાયો, જ્યારે ત્રણ માળની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા જ…

· 3 min read

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઈસ કેપ્ટન

યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે મંગળવારે (19મી ઓગસ્ટ) ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટીમમાં ઘણાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. મુંબઈમાં રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક યોજાયા બાદ એશિયા કપ…

· 3 min read

ચીનના વિદેશ મંત્રીની એસ. જયશંકર સાથે મુલાકાત, અનેક મહત્ત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા

ચીનના વિદેશ મંત્રી વાંગ યીની ભારત મુલાકાતે બંને દેશો વચ્ચેના સંબંધોને સુધારવાના સંકેત આપ્યા છે. નવિન દિલ્હીમાં થયેલી બેઠકમાં વાંગ યીએ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરને ભારતની ત્રણ મોટી ચિંતાઓ દૂર કરવાની ખાતરી આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીને ભારતને ખાતર…

· 3 min read

શૂન્ય ગુરુત્વાકર્ષણથી ગગનયાન સુધી….શુભાંશુ શુક્લાએ પીએમ મોદી સાથે શૅર કર્યા અનુભવ

ભારત માટે ગૌરવનો ક્ષણ રહ્યો જ્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ડગ માંડનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ (Shubhanshu Shukla) 18 ઑગસ્ટે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. જુલાઈમાં અવકાશ મિશન પૂર્ણ કરીને પૃથ્વી પર પરત ફરેલા…

· 2 min read

અમેરિકામાં પ્રથમ છ મહિનામાં ગેરકાયદે વસાહતીમાં 22 લાખનો ઘટાડો નોંધાયો

અમેરિકામાં તાજેતરમાં જાહેર થયેલા સરકારી આંકડા મુજબ વર્ષ 2025ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા (જાન્યુઆરીથી જુલાઈ) દરમિયાન ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની વસ્તીમાં આશરે 22 લાખ લોકોનો ઘટાડો નોંધાયો છે, જે છેલ્લા ત્રણ દાયકામાં સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે. વોશિંગ્ટન સ્થિત સેન્ટર ફોર ઇમિગ્રેશન…

· 3 min read

રશિયન રાષ્ટ્રપતિ પુતિને કર્યો PM મોદીને ફોન, અલાસ્કામાં ટ્રમ્પ સાથે થયેલી બેઠક અંગે ચર્ચા

સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને અલાસ્કામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી તેમની મુલાકાત વિશે વિગતવાર માહિતી આપી. પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેમણે પુતિન સાથેની વાતચીતમાં યુક્રેન યુદ્ધને લઈને…

· 3 min read

શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર, ગુજરાતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર

પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર હોવાથી સમગ્ર રાજ્યભરમાં ભક્તિ અને શ્રદ્ધાનો મહિમા છવાયો છે. સવારથી જ મંદિરોમાં ઘંટનાદ, શંખનાદ અને “હર હર મહાદેવ” ના ગુંજન સાથે આધ્યાત્મિક માહોલ સર્જાયો છે. ભક્તો વહેલી સવારે જ ગંગાજળ, દૂધ, દહીં, મધ અને…

· 3 min read

‘બંગાળી મુસ્લિમોને બાંગ્લાદેશી હોવાની શંકામાં પકડી લેવાય છે’: સુપ્રીમમાં થઈ અરજી, કોર્ટે તાત્કાલિક સ્ટે આપવાનો કર્યો ઇનકાર

સુપ્રીમ કોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળ માઇગ્રન્ટ વર્કર્સ વેલ્ફેર બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર મહત્વપૂર્ણ ટિપ્પણીઓ સાથે નિર્ણય આપ્યો, જેમાં બંગાળી ભાષી સ્થળાંતરિત શ્રમિકોની ગેરકાયદેસર અટકાયત અને તેમને બાંગ્લાદેશમાં ‘પુશ-બેક’ કરવાની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી.…

· 3 min read

જન્માષ્ટમીના દિવસે જગત મંદિરમાં ક્યારે કરી શકાશે દર્શન? જાણો મંગળા આરતીનો સમય

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પર્વને હવે ગણતરીનાં દિવસો બાકી છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા સ્થિત જગત મંદિરમાં આ પર્વની ભવ્ય ઉજવણી માટે નિત્યક્રમની વિગતવાર જાહેરાત પૂજારીઓ દ્વારા કરવામાં આવી છે. દ્વારકાધીશના દર્શન માટે લાખો વૈષ્ણવો દેશમાં તેમજ વિદેશમાંથી…

· 3 min read