Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 24°C

top news channel

3,118 stories

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ કદી ખતમ નહીં થાય: ફારૂક અબ્દુલ્લાનું વિવાદાસ્પદ નિવેદન

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ ફરી એકવાર આતંકવાદને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાનની આંતરિક સ્થિતિમાં સુધારો નહીં થાય, ત્યાં સુધી કાશ્મીરથી આતંકવાદ સંપૂર્ણ રીતે ખતમ થવાની શક્યતા નથી. તેમણે સ્પષ્ટપણે…

· 3 min read

સરદાર પટેલ પ્રમુખ તરીકે બિરાજતા હતા તે હેરિટેજ ઈમારતને મ્યુઝિયમમાં પરિવર્તિત કરાશે, 10 કરોડનાં ખર્ચનો અંદાજ

અમદાવાદ શહેરના ઈતિહાસ અને રાષ્ટ્રીય નેતૃત્વના મહત્વપૂર્ણ સાક્ષી રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ બિલ્ડિંગનું હવે રૂ. 10 કરોડના ખર્ચે રિસ્ટોરેશન અને રિટ્રોફિટિંગ થવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. 1920 થી 1930ના દાયકામાં બનાવાયેલું આ હેરિટેજ બિલ્ડિંગ ત્યારેના અમદાવાદ મ્યુનિસિપલ બોરો તરીકે…

· 2 min read

15 ઑગસ્ટ પહેલાં લાલ કિલ્લામાં ઘૂસી આવ્યા 5 બાંગ્લાદેશી ઘૂસણખોરો

દિલ્હી પોલીસે દેશના સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળ લાલ કિલ્લાની સુરક્ષા વ્યવસ્થામાં ઘૂસણખોરીનો ગંભીર પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. મળતી માહિતી મુજબ, 4 ઓગસ્ટના રોજ પાંચ બાંગ્લાદેશી નાગરિકોએ લાલ કિલ્લા સંકુલમાં બળજબરીથી પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પરિસરમાં તહેનાત સુરક્ષા…

· 2 min read

સેન્સેક્સ 380 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 24600 ની નજીક, BEL, ઇન્ફોસિસ ટોપ લુઝર્સ

કેટેક્સ ફેબ્રિક્સના શેરે આજે NSE SME પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી છે, પરંતુ રોકાણકારોને આશાનુરુપ લિસ્ટિંગ ગેઇન મળ્યો નથી. કંપનીએ IPO અંતર્ગત શેરનો ઇશ્યૂ ભાવ ₹180 નક્કી કર્યો હતો અને IPOને રોકાણકારો તરફથી શાનદાર પ્રતિસાદ મળ્યો હતો, જેમાં કુલ બોલી કરતાં…

· 3 min read

તહેવારો પહેલા હોમ લોન અને વાહનોની EMIમાં રાહતની શક્યતા, આજથી RBIની ત્રણ દિવસની બેઠક

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટીની દ્વિમાસિક બેઠક આજે, 4 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે, અને 6 ઓગસ્ટે RBI ગવર્નર સંજય મલ્હોત્રા રેપો રેટ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરશે. બજારના મોટા ભાગના નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓ માનતા છે કે વર્તમાન…

· 2 min read

ટીમ ઈન્ડિયાએ 6 રને જીતી છેલ્લી મેચ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2-2થી ડ્રો રહી સિરીઝ

ઓવલના ઐતિહાસિક મેદાન પર ભારતીય ટીમે એક ઐતિહાસિક અને રોમાંચક જીત હાંસલ કરી છે, જેના દ્વારા તેણે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રોમાં સમાપ્ત કરી. આ જીત ખાસ એટલા માટે નોંધપાત્ર રહી કે આ પહેલું એવું પ્રસંગ બન્યો જ્યારે ભારતીય…

· 3 min read

બગડોલ ગામમાં દબાણ અને રસ્તાની દયનીય સ્થિતિ – સ્થાનિકો પરેશાન

બગડોલ ગામમાં આવેલ ગામતળ ના મુખ્ય માર્ગ વરસાદ બાદ બૂરું હાલત ધરાવે છે. જ્યાં રસ્તા પર ભારે દબાણ અને કાદવનું સામ્રાજ્ય જોવા મળે છે. ફોટામાં સ્પષ્ટ જોવા મળે છે કે રસ્તાની પાવર ઘટી ગઈ છે, પાણી ભરાવા અને ગટર જેવી…

· 1 min read

અનિલ અંબાણીના 17,000 કરોડના લોન કૌભાંડમાં EDએ 12થી વધુ બેંકોને પત્ર લખ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ઔદ્યોગિકપતિ અનિલ અંબાણી સામે મોટા બેન્ક લોન કૌભાંડ મામલે કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી રહી છે. રૂ. 17,000 કરોડના આ કથિત લોન કૌભાંડમાં EDએ દેશની અંદરના 12થી 13 સરકારી તથા ખાનગી બેન્કોને પત્ર લખીને વિગતો માંગેલી…

· 3 min read

જળનાં ટીપા ટીપા થી નિર્માણ થયાંની કથા ધરાવતાં ટપકેશ્વર મહાદેવ

ગીરક્ષેત્રમાં પર્વતમાળા ગુફામાં શાંતિની અનુભૂતિ કરાવતું આસ્થા સ્થાન એટલે ટપકેશ્વર મહાદેવ. જળનાં ટીપા ટીપા થી નિર્માણ થયાંની કથા ધરાવતાં ટપકેશ્વર મહાદેવ તીર્થ ભાવિકો માટે આકર્ષણ ધરાવે છે. શિવ એટલે કણ કણમાં વ્યાપ્ત તત્ત્વ છે. મહાદેવ શિવજી તેનાં વિવિધ સ્વરૂપો સાથે…

· 2 min read

નિફ્ટીમાં ઉતાર-ચઢાવ ચાલુ, 24600 ની આસપાસ ટ્રેડિંગ, HSBC ના તેજીના અહેવાલને કારણે UPL વધ્યો

બ્રોકરેજ હાઉસ HSBC દ્વારા UPL માટે તેજીનો અભિપ્રાય જાહેર કરવામાં આવ્યો છે, જેના પગલે UPL ના શેરમાં તેજ ઉછાળો જોવા મળ્યો. શેર લગભગ 6% જેટલો વધી ગયો અને તે ફ્યુચર્સ સેગમેન્ટમાં સૌથી વધુ લાભ મેળવનાર શેર બન્યો. HSBC એ UPL…

· 2 min read