Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 25°C

top news channel

3,118 stories

રશિયન ઓઇલ મુદ્દે NATO પ્રમુખની ધમકી પર ભારતનો સત્તાવાર જવાબ – લોકોની જરૂરિયાત અમારી પ્રાથમિકતા

વિદેશ મંત્રાલયે NATOના સેક્રેટરી જનરલ માર્ક રૂટે ભારતને રશિયાથી ક્રૂડ ખરીદવા મુદ્દે આપેલી ચીમકી પર સખત અને સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત પોતાનાં નાગરિકોની સુરક્ષા અને ઊર્જાની જરૂરિયાતોને હંમેશા સર્વોચ્ચ પ્રાધાન્ય આપે છે…

· 3 min read

‘તપાસ પહેલા જ પાયલટની ભૂલની વાત કરવી અયોગ્ય’, અમદાવાદ પ્લેન ક્રેશ મામલે પાયલટ યુનિયનનો વિરોધ

એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટના મામલે નવા અમેરિકન તપાસ રિપોર્ટ સામે આવ્યા બાદ ગંભીર વિવાદ ઊભો થયો છે. અમેરિકાની નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડ (NTSB) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા પ્રાથમિક રિપોર્ટમાં વિમાનના બ્લેક બોક્સ (Cockpit Voice Recorder)ના આધારે દાવો કરવામાં આવ્યો છે…

· 3 min read

આજથી તત્કાલ ટિકિટ બુકિંગનો નવો નિયમ, આધાર OTP વગર હવે નહીં મળે ટિકિટ

ભારતીય રેલવેના Tatkal ટિકિટ બુકિંગને લઈને આજે, 16 જુલાઈ, 2025થી, એક મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યો છે. IRCTC (Indian Railway Catering and Tourism Corporation) દ્વારા Tatkal ટિકિટ બુકિંગ માટે હવે આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઇલ નંબર ફરજિયાત બનાવાયો છે. એટલે…

· 2 min read

‘ભૂતકાળ’ના હથિયારોની મદદથી ‘વર્તમાન’ના યુદ્ધ જીતવા મુશ્કેલ, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ભારતની સંરક્ષણ વ્યવસ્થાને આધુનિક બનાવવા પર ભાર મૂકતાં સ્પષ્ટ જણાવ્યું કે, આજના યુદ્ધો હવે માત્ર પરંપરાગત શસ્ત્રો અને ભૂતકાળની ટેક્નોલોજીથી નહિ, પરંતુ આવતીકાલની અદ્યતન ટેક્નોલોજીના સહારે જ જીતી શકાય છે. તેઓ UAV…

· 3 min read

ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ

કેન્દ્ર સરકાર 21 જુલાઈથી શરૂ થનારા સંસદના ચોમાસુ સત્રમાં કુલ 8 નવા મહત્વપૂર્ણ બિલ રજૂ કરવાની અને તે પસાર કરવાની તૈયારીમાં છે. આ સત્ર અગાઉ 12 ઑગસ્ટ સુધી ચાલવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેની મુદત વધારીને 19 ઑગસ્ટ…

· 2 min read

સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા

સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. દાવોસમાં આગામી શનિવારથી પ્રારંભ થશે. મોરારિબાપુનાં વ્યાસાસને પ્રદેશ, દેશ અને વિશ્વમાં સનાતન રામકથા ગાન થઈ રહ્યું છે, ત્યારે શનિવાર તા.૧૯થી રવિવાર તા.૨૭ દરમિયાન સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે ભાવિક શ્રોતાઓને લાભ…

· 1 min read

શુભાંશુ શુક્લા 18 દિવસ પછી અવકાશથી પૃથ્વી પર પાછા ફર્યા, કેલિફોર્નિયામાં સફળ સ્પ્લેશડાઉન

૧૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે, ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી, જ્યારે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની ૧૮ દિવસની સફર પૂરી કરી પૃથ્વી પર પરત ફર્યા. તેઓ "એક્સિઓમ મિશન-૪" (Ax-4)…

· 3 min read

યમનમાં ભારતીય મહિલાની ફાંસીની સજા ટળી, બિઝનેસ પાર્ટનરની હત્યા કરવાનો છે આરોપ

યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા હાલમાં મુલતવી રાખવામાં આવી છે, જે ભારત સરકારના સતત દખલ અને કૂટનૈતિક પ્રયાસોનું પરિણામ છે. નિમિષા પ્રિયા, કેરળના પલક્કડ જિલ્લામાં શ્રમિક પરિવારમાં જન્મેલી નર્સ, વર્ષ 2008માં નોકરીના માટે યમન ગઈ હતી. ત્યાં તેણે…

· 3 min read

આણંદ સુપર માર્કેટના ૩૫૦ દુકાનદારોને આદેશ : તાત્કાલિક દુકાનો ખાલી કરો, મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી

આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના સુપર માર્કેટ વિસ્તારમાં આવેલી આશરે ૩૫૦ જર્જરિત દુકાનો ખાલી કરવા કડક નોટિસો આપવામાં આવી છે. મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા આ દુકાનોની હાલત ગંભીર જણાઈ આવતા તાત્કાલિક અસરથી દુકાનો ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરાઈ…

· 2 min read

સેન્સેક્સ વધ્યો, નિફ્ટી 25100 ની આસપાસ, હીરો મોટો, સન ફાર્મા, ઇન્ડસઇન્ડ બેંક ટોપ ગેઇનર્સ

15 જુલાઈએ ભારતીય બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે, જોકે કેટલાક ખાસ સેક્ટર્સમાં તેજી નોંધાઈ છે. ખાસ કરીને રાસાયણ અને ખાતર ઉદ્યોગના શેરોમાં તોફાની ઉછાળો જોવા મળ્યો છે. FACT અને દીપક ફર્ટિલાઈઝર્સના શેરમાં 5%થી 8%નો ઉછાળો નોંધાયો છે, જ્યારે RCF,…

· 2 min read