Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 28°C

topnewschannel

1,610 stories

AMCની કડક કાર્યવાહી : અમદાવાદમાં ફાયર સેફ્ટી નિયમોના ઉલ્લંઘન બદલ 6 હોટેલો સીલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી નિયમોના પાલનને લઈને સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નોર્થ વેસ્ટ ઝોનના ફાયર અને એસ્ટેટ વિભાગે બોડકદેવ અને થલતેજ વિસ્તારમાં આવેલી હોટેલોનું કિચન, બિલ્ડિંગ અને ઇલેક્ટ્રિકલ ફાયર સેફ્ટી ઓડિટ હાથ ધર્યું હતું.…

· 4 min read

સુરત મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, SMC કચેરીમાં સર્ચ ઓપરેશન

ગુજરાતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતા સુરત શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત મહાનગરપાલિકા (SMC)ની મુખ્ય કચેરીને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. ધમકી મળ્યા બાદ…

· 3 min read

ગુજરાતમાં ફૂડ સેફ્ટી ડ્રાઇવ : 5.89 કરોડના ઘી, તેલ, દૂધ અને પનીરની ચકાસણી

ગુજરાત સરકારના ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા રાજ્યભરમાં ભેળસેળયુક્ત અને ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થો સામે વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઘી, ખાદ્ય તેલ, દૂધ, દૂધજન્ય પદાર્થો અને પનીરના જથ્થાની સઘન તપાસ કરીને નિયમો…

· 3 min read

ગુજરાતની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 : 2047 સુધી 3.5 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી માટેનો માસ્ટર પ્લાન

ગુજરાત સરકારે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા માટે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 જાહેર કરી છે. આગામી બે દાયકાના ઔદ્યોગિક વિકાસ, રોજગારી સર્જન, ટેક્નોલોજીકલ ઇનોવેશન અને વૈશ્વિક રોકાણોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ નીતિ રાજ્યના વિકાસ માટે એક…

· 7 min read

શિવસેના UBTમાં ફરી ભંગાણની અટકળો : 6 સાંસદો દિલ્હીમાં, શિંદે જૂથમાં જોડાવાની ચર્ચા તેજ

મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એક વખત મોટા રાજકીય ભૂકંપની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે – UBT)માં ફરી ભંગાણ સર્જાશે તેવી અટકળો વચ્ચે પક્ષના કેટલાક લોકસભા સાંસદો દિલ્હીમાં પહોંચ્યા હોવાના અહેવાલોએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. મીડિયા રિપોર્ટ્સ…

· 4 min read

આસામના માનસ નેશનલ પાર્કમાં સતત 3 વર્ષથી ગેંડા-વાઘનો શિકાર શૂન્ય

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્યના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે વિશ્વપ્રસિદ્ધ માનસ રાષ્ટ્રીય ઉદ્યાનમાં છેલ્લા સતત ત્રણ વર્ષથી ગેંડા અને વાઘના શિકારનો એકપણ કેસ નોંધાયો નથી. આ સિદ્ધિને તેમણે આસામ સરકારની મજબૂત…

· 3 min read

અમદાવાદમાં હવે વોર્ડ લેવલ સુધી વરસાદની આગાહી શક્ય

અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝન દરમિયાન વરસાદી પરિસ્થિતિઓનું વધુ અસરકારક સંચાલન કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અદ્યતન રેઇનફોલ વેધર ફોરકાસ્ટિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ નવી સિસ્ટમના કારણે હવે શહેરમાં માત્ર શહેર સ્તરે જ નહીં પરંતુ વોર્ડ લેવલ…

· 3 min read

અમદાવાદ મેટ્રિમોનિયલ ફ્રોડ કેસમાં મોટો ખુલાસો : આરોપી કરીમના મોબાઈલમાંથી 100થી વધુ મહિલાઓનો ડેટા મળ્યો,

અમદાવાદમાં મેટ્રિમોનિયલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મહિલાઓને ખોટી ઓળખના આધારે સંપર્ક કરવાના કેસમાં તપાસ દરમિયાન મહત્વપૂર્ણ વિગતો સામે આવી રહી છે. પોલીસે આરોપી કરીમના મોબાઈલ ફોનની તપાસ કરતાં મોટી સંખ્યામાં મહિલાઓનો ડેટા મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં પોલીસને આશરે…

· 4 min read

નાગપુરમાં એરફોર્સ અધિકારીની પત્ની સાથે બળાત્કાર અને બળજબરીથી ધર્મ પરિવર્તનનો આરોપ

મહારાષ્ટ્રના નાગપુર શહેરમાંથી એક ગંભીર અને ચર્ચાસ્પદ કેસ સામે આવ્યો છે. ભારતીય વાયુસેના (IAF)ના એક અધિકારીની 24 વર્ષીય પત્નીએ પોતાના પૂર્વ સ્કૂલ ક્લાસમેટ પર બળાત્કાર, બ્લેકમેલિંગ, ખંડણી અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં સામે આવેલા એક…

· 4 min read

DRDOની મોટી સિદ્ધિ : ભારતે 1000 કિમી રેન્જ ધરાવતી નવી ક્રૂઝ મિસાઇલ LRLACMનું સફળ પરીક્ષણ કર્યું

ભારતે આત્મનિર્ભર સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા 15 જૂનના રોજ ઓડિશાના ચાંદીપુર ખાતે આવેલી ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) પરથી નવી ‘લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ’ (LRLACM)નું સફળતાપૂર્વક પરીક્ષણ…

· 4 min read