કફ સિરપના વેચાણ માટે નવા નિયમો લાગુ, પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે દવા
દેશભરમાં કફ સિરપના વેચાણ અને ઉપયોગ અંગે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કફ સિરપને ‘શેડ્યૂલ K’ની યાદીમાંથી બહાર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ હવે કોઈપણ વ્યક્તિ ડૉક્ટરની ચબરખી વગર મેડિકલ સ્ટોર પરથી કફ…










