Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

topnewschannel

1,610 stories

ટ્રમ્પનો ભારતને ખુલ્લો સંદેશ : ‘મોદી છે ત્યાં સુધી અમેરિકા ભારતની પડખે રહેશે’, દ્વિપક્ષીય બેઠકમાં કર્યા મહત્વના નિવેદનો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બુધવારે (17 જૂન) યોજાયેલી દ્વિપક્ષીય બેઠક દરમિયાન બંને દેશોના સંબંધોને લઈને મહત્વપૂર્ણ સંદેશો સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વેપાર, ટેરિફ અને વિવિધ નિવેદનોને કારણે ભારત-અમેરિકા સંબંધોમાં ઉભી થયેલી…

· 4 min read

સુરતમાં EV શો-રૂમમાં ભીષણ આગ : 15થી વધુ વાહનો બળીને ખાખ, એપોલો ફાર્મસી અને રેસ્ટોરન્ટ સુધી પ્રસરી આગ

સુરત શહેરના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં બુધવાર, 18 જૂનના રોજ સવારે મોટી આગની ઘટના સામે આવી હતી. અડાજણ ચાર રસ્તા નજીક અને BAPS હોસ્પિટલ પાસે આવેલી કોમર્શિયલ દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ…

· 3 min read

અમેરિકા-ઈરાન યુદ્ધનો અંત! ટ્રમ્પ અને પેઝેશ્કિયને શાંતિ કરાર પર કર્યા હસ્તાક્ષર, હોર્મુઝ જળમાર્ગ ખુલશે

અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા સો દિવસથી વધુ સમયથી ચાલી રહેલા ઘર્ષણ અને સૈન્ય સંઘર્ષનો અંત લાવવા માટે એક ઐતિહાસિક કૂટનીતિક સમજૂતી થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને 18 જૂન 2026ના રોજ ઔપચારિક રીતે શાંતિ…

· 4 min read

મોદી સરકારના 12 વર્ષ : વિકાસ અને જનકલ્યાણની સિદ્ધિઓ પર નડિયાદ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે “વિકાસ અને જનકલ્યાણની ઐતિહાસિક યાત્રા” વિષયક પત્રકાર પરિષદ ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’, નડિયાદ ખાતે યોજાઈ. આ પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રભારી મંત્રી તથા કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, પૂર્વ…

· 4 min read

ઓમાન હુમલામાં મૃત્યુ પામેલા બે ભારતીય ખલાસીઓના મૃતદેહ સ્વદેશ પરત લાવવામાં આવ્યા

ઓમાનના અખાતમાં વેપારી જહાજ MT Settebello પર થયેલા હુમલામાં મૃત્યુ પામેલા ભારતીય ખલાસીઓના મૃતદેહ આખરે ભારત પરત લાવવામાં આવ્યા છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર હિમાચલ પ્રદેશના આદિત્ય શર્મા અને ઉત્તર પ્રદેશના શિવાનંદ ચૌરસિયાના મૃતદેહ તેમના વતન પહોંચતા પરિવારોમાં શોકની લાગણી…

· 3 min read

શિવસેના UBT અને TMCમાં ભંગાણ બાદ શરદ પવાર સતર્ક, સાંસદોને તાત્કાલિક તેડું

મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક અસંતોષ અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)માં ભંગાણની અટકળો વચ્ચે હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) એટલે કે NCP (SP) પણ સતર્ક બની ગઈ હોવાનું કહેવાઈ રહ્યું…

· 4 min read

કચ્છમાં સગીરાના ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અને નિકાહ કેસમાં મોટી કાર્યવાહી, અજમેરથી કાઝીની ધરપકડ

કચ્છના રાપર વિસ્તારમાંથી સગીરાના અપહરણ, ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અને નિકાહના ગંભીર કેસમાં પૂર્વ કચ્છ પોલીસે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આ કેસમાં અજમેર સ્થિત દરગાહના ઇમામ/કાઝી મોહમદ રમજાન જાનમોહમદની રાજસ્થાનના અજમેરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ મુજબ, કાઝીએ…

· 4 min read

અયોધ્યા રામ મંદિર દાન વિવાદ : ₹200 કરોડના ગોટાળાના આરોપો વચ્ચે SIT તપાસ શરૂ

દેશભરના કરોડો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા અયોધ્યાના ભવ્ય રામ મંદિરને લઈને છેલ્લા કેટલાક દિવસોથી દાનની રકમમાં કથિત ગેરરીતિના આરોપો ચર્ચાનો વિષય બન્યા છે. દાનપેટીઓમાંથી મળતી રકમની ગણતરી અને બેન્કમાં જમા થતી રકમ વચ્ચે ગોટાળાની આશંકાઓ વ્યક્ત થતાં મામલો રાજકીય રંગ…

· 5 min read

‘યે સા* ભો$^#…’: સંજય રાઉતનો વિવાદિત વીડિયો વાયરલ, બળવાખોર સાંસદો પર ગુસ્સે થઈ બોલ્યા અપશબ્દો

મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટા રાજકીય ઉથલપાથલના સંકેતો વચ્ચે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)માં ભંગાણની અટકળો વધુ તેજ બની છે. આ દરમિયાન બુધવારે દિલ્હીમાં યોજાયેલી શિવસેના UBTની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજ્યસભાના સાંસદ સંજય રાઉતનું એક નિવેદન ભારે ચર્ચામાં આવ્યું છે. પ્રેસ…

· 4 min read

₹370ની બિરયાનીથી શરૂ થયો વિવાદ, હવે પ્રણિત મોરે અને હિમાંશુ જાંગરા સામે ગુરુગ્રામમાં FIR દાખલ

સ્ટેન્ડઅપ કોમેડિયન પ્રણિત મોરેની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. સોશિયલ મીડિયા પર ભારે વિવાદ સર્જનાર ‘₹370 બિરયાની’ મામલો હવે કાનૂની ગૂંચવણોમાં ફસાઈ ગયો છે. મહારાષ્ટ્રમાં પહેલેથી જ કેસ નોંધાયા બાદ હવે ગુરુગ્રામ પોલીસે પણ પ્રણિત મોરે અને હિમાંશુ જાંગરા…

· 4 min read