સરહદ સુરક્ષા મજબૂત બનાવવા ગૃહમંત્રી એક્શન મોડમાં : અમિત શાહનો રાજસ્થાન-ગુજરાત સહિત સરહદી વિસ્તારોનો મહત્વપૂર્ણ પ્રવાસ
દેશની આંતરરાષ્ટ્રીય સરહદોને વધુ સુરક્ષિત અને અભેદ્ય બનાવવા માટે અમિત શાહ એક્શન મોડમાં આવી ગયા છે. ગૃહમંત્રી આગામી કેટલાક દિવસોમાં રાજસ્થાન, ગુજરાત તેમજ પૂર્વ ભારતના સરહદી વિસ્તારોની મહત્વપૂર્ણ મુલાકાતે છે, જ્યાં તેઓ પાકિસ્તાન અને બાંગ્લાદેશને અડીને આવેલી સરહદોની સુરક્ષા વ્યવસ્થાની…










