ચાંદીના ભાવમાં 5%નો ઝાટકો, એક જ દિવસમાં ₹14,600થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું
આજે શુક્રવારે, 6 ફેબ્રુઆરી 2026ના રોજ, ભારતીય વાયદા બજારમાં (MCX) સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધઘટનો સિલસિલો જોવા મળ્યો. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી જ રોકાણકારોએ બંને કિંમતી ધાતુઓમાં ઊંચા-નીચા ?...
ભારત અને GCC વચ્ચે મુક્ત વેપાર સમજૂતીની તૈયારી, છ ખાડી દેશો સાથે આર્થિક સંબંધ મજબૂત બનશે
ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશો વચ્ચે આર્થિક સંબંધ નવા સ્તર પર પહોંચવા જઈ રહ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા પ્રમાણે, બંને પક્ષોએ 'ટર્મ્સ ઑફ રેફરન્સ' (ToR) પર હસ્તા?...
મેઘાલયમાં કોલસા ખાણમાં ભયાનક વિસ્ફોટ, 10 શ્રમિકોના મોત થયા હોવાની આશંકા
મેઘાલયના તાશખાઈ વિસ્તારમાં ગુરુવારે એક કોલસા ખાણમાં ભયાનક વિસ્ફોટ સર્જાયો છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રચંડ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 10 શ્રમિકોનાં મોત થયા હોવાનુ...
ભારત ટેક્સી એપ લૉન્ચ : ઓલા-ઉબરને પડકારતી દેશની પ્રથમ કો-ઓપરેટિવ ટેક્સી સર્વિસ
દેશની પ્રથમ કો-ઓપરેટિવ ટેક્સી સર્વિસ ભારત ટેક્સી એપ 5 ફેબ્રુઆરી 2026થી સત્તાવાર રીતે શરૂ થઈ છે. સહકારિતા મંત્રાલય દ્વારા લોન્ચ કરાયેલી આ નવી એપ સીધી રીતે ઓલા, ઉબર અને રેપિડો જેવી ખાનગી રાઈડ-હેલિ...
રશિયા-વેનેઝુએલા ઓઈલ મુદ્દે ભારતનો સ્પષ્ટ સ્ટેન્ડ, વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા પાસેથી ઓઇલ ખરીદી અંગે કરવામાં આવેલા દાવા બાદ ભારત સરકારે કડક અને સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત પોતાની ઊર્જ?...
42 વર્ષ જૂના મર્ડર કેસમાં મોટો ફેરફાર, 100 વર્ષના આરોપીને અલ્હાબાદ હાઇકોર્ટથી રાહત
અલ્લાહાબાદ હાઈકોર્ટે લગભગ ચાર દાયકાથી વધુ સમયથી ચાલતા એક હત્યાના કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય આપતા લગભગ 100 વર્ષના વૃદ્ધ આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. વર્ષ 1982માં જમીન વિવાદ દરમિયાન થયેલી હત્ય?...
‘ઉત્તર ભારતીયો અહીં પાણીપુરી વેચવા આવે, ટેબલો સાફ કરે છે’ : તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન
તમિલનાડુની સત્તારૂઢ DMK સરકારના કૃષિ મંત્રી એમઆરકે પન્નીર સેલ્વમે ઉત્તર ભારતીયોને લઈને આપેલા વિવાદિત નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ચેંગલપટ્ટુ ખાતે પાર્ટીના એક કાર્યક્રમ દરમિયાન તેમ?...
સાણંદમાં પ્રાઈવેટ બંગલામાં દારૂ પાર્ટી પર પોલીસના દરોડા, 80થી વધુ લોકો ઝડપાયા
અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોરજ ગામની સીમ નજીક આવેલ ‘સફલ નિર્વાણા ગ્રીન્સ’ના વિકેન્ડ હોમમાં ચાલતી હાઈ-પ્રોફાઈલ દારૂ પાર્ટી પર ગત રા?...
સિવિલ સેવા પરીક્ષામાં મોટું અપડેટ, કાર્યરત IAS-IFS હવે પરીક્ષા નહીં આપી શકે
સંઘ લોક સેવા આયોગ (UPSC) દ્વારા 4 ફેબ્રુઆરી 2026ના રોજ સિવિલ સેવા પરીક્ષા (CSE) માટેનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે સેવા ફાળવણી, ઉમેદવારોની લાયકાત અને પરીક્ષા સુરક્ષાન?...
UGCની ફરિયાદ પર મોટી કાર્યવાહી : અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જવાદ સિદ્દીકીની ફોર્જરી કેસમાં ધરપકડ
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બૉમ્બ બ્લાસ્ટ બાદ વિવાદોમાં આવેલી ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જવાદ અહમદ સિદ્દીકીની દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મીડિયા રિપ?...