તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ માટે 32 જેટલા દાવેદારોએ ઉમેદવારી પત્ર ભર્યા
તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પ્રમુખ પદ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી મુખ્ય ચૂંટણી અધિકારી હેમાલી બોધાવાલા તથા સહાયક ચૂંટણી નિરક્ષક તરીકે સનમ પટેલ, અમિત પટેલ તથા ?...
આ વર્ષના મહાકુંભમાં હશે 6 રંગના E-Pass, જાણો કોને મળશે કયા કલરનો પાસ
પ્રયાગરાજના મહાકુંભમાં શ્રધ્ધાળુઓની સુવિધા, સારી વ્યવસ્થા સિવાય સુરક્ષા માટે છ રંગના ઇ પાસ આપી રહ્યા છે. પોલીસથી લઈને અખાડા અને VIP સુધી અલગ-અલગ રંગના ઇપાસ આપવામાં આવી રહ્યા છે. યુપીના મુખ્ય ?...
ભારતીયો માટે આ દેશે ચાલુ કર્યા ઓનલાઈન Visa સિસ્ટમ, જોબ માટે 1 અઠવાડિયાથી વધુ સમય લાગશે નહીં
જર્મનીએ તેનું કોન્સ્યુલર સર્વિસ પોર્ટલ શરૂ કર્યું છે, જેના દ્વારા લોકો હવે જર્મન વિઝા માટે ઓનલાઈન અરજી કરી શકશે. આ પગલું છેલ્લા બે વર્ષથી બનાવવામાં આવી રહ્યું છે અને હવે વિશ્વભરના જર્મન દૂત?...
ખુશ ખબર,સમૃદ્ધિ મહામાર્ગ બનીને તૈયાર, મુંબઈથી નાગપુર હવે 8 કલાકમાં કપાશે…
મુંબઈ અને મહારાષ્ટ્રને મોટી ભેટ મળવા જઈ રહી છે. મહારાષ્ટ્ર સરકાર અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ડ્રીમ પ્રોજેક્ટ તૈયાર છે. 701 કિલોમીટર લાંબા મુંબઈથી નાગપુર એક્સપ્રેસ વેના ઈગતપુરીથી મુ?...
પરમાણુ પરીક્ષણમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા વૈજ્ઞાનિક આર.ચિદમ્બરમનું નિધન
દેશના વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક અને પરમાણુ ઉર્જા આયોગના ભૂતપૂર્વ વડા ડૉ. રાજગોપાલ ચિદમ્બરમનું (R Chidambaram) શનિવારે સવારે અવસાન થયું હતું. છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા, તેઓએ આજે 88 વર્ષની વયે અંતિમ શ...
ગામડાઓનો વિકાસ તો પહેલા પણ થઇ શકતો હતો….. , ગ્રામીણ ભારત મહોત્સવમાં આ શું બોલ્યા મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિક્સિત ભારત 2047ના લક્ષ્ય માટે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોને મજબૂત બનાવવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે ગ્રામીણ ભારતની જડબેસલાક વિકાસ યાત્રાને ઉત્તેજિત કરવા માટે ગ્રામ?...
મહાકુંભમાં જતી વખતે રાખો આ 6 સાવધાની, પ્રવાસ ટેન્શન ફ્રી રહેશે
મહાકુંભમાં આસ્થાપૂર્વક ડૂબકી મારવા અનેક લોકોએ તૈયારીઓ કરી લીધી છે. જો તમે કુંભમાં જવાનું વિચારી રહ્યા છો તો ત્યાં પહોંચ્યા પછી શું સાવચેતી રાખવી જોઈએ તે જાણવું જરૂરી છે. ચાલો તમને આ સાવચેતી?...
જળપુરુષ રાજેન્દ્રસિંહજી અને જળ શક્તિ પ્રધાન ચંદ્રકાંત પાટીલની જળ સાક્ષરતા ચર્ચા
રાષ્ટ્રીય કક્ષાએ નદી સંદર્ભે જળપુરુષ રાજેન્દ્રસિંહજી અને જળ શક્તિ પ્રધાન ચંદ્રકાંત પાટીલની જળ સાક્ષરતા ચર્ચા થઈ. સુરત ખાતે થયેલ મુલાકાતમાં જળ સંચય કાર્યકર્તાઓ જોડાયાં હતાં. સમગ્ર દેશમા?...
દિલ્હીમાં રાજકીય માહોલ ગરમ, 7-8 જાન્યુઆરીએ થઈ શકે છે વિધાનસભાની ચૂંટણી જાહેર
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો, આગામી મંગળવારે અથવા બુધવારે જાહેર થઈ શકે છે. આમ આદમી પાર્ટીએ, તેના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, તો કોંગ્રેસે પણ તેના ઉમેદવારોની બે યાદી જાહેર કરી છ?...
માતા-પિતાની સંમતિ વગર નહીં બને સોશિયલ મીડિયા એકાઉન્ટ! સરકારનો નવો ડ્રાફ્ટ નિયમ જાહેર
18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતાપિતાની સંમતિ જરૂરી હોવાની નવી ગાઈડલાઈન એક મહત્વપૂર્ણ અને જવાબદારીપૂર્ણ પગલું છે, જેનો ઉદ્દેશ ખાસ કરીને બાળકોની ઓનલાઈન ...