જમ્મુ-કાશ્મીરમાં ગુંજ્યું સંપૂર્ણ ‘વંદે માતરમ’, કોંગ્રેસે ઉઠાવ્યો વાંધો; જાણો શું કહ્યું
જમ્મુ-કાશ્મીરના પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન દરમિયાન ‘વંદે માતરમ’ના તમામ છ અંતરાનો સંપૂર્ણ પાઠ કરવામાં આવ્યા બાદ રાજકીય વિવાદ ઊભો થયો છે. કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા સહિતના નેતાઓ સંપૂર્ણ ‘વંદે માતરમ’ દરમિયાન સાવધાન…










