MS યુનિવર્સિટી પહોંચ્યા વડાપ્રધાન મોદી, ‘Namo for Viksit Bharat’ કાર્યક્રમમાં Gen Z સાથે સીધો સંવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના એક દિવસીય ગુજરાત પ્રવાસની શરૂઆત વડોદરાથી કરી છે. તેઓ સંસ્કારી નગરી વડોદરા ખાતે પહોંચ્યા બાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MS University)ના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે આયોજિત વિશેષ ‘Namo for Viksit Bharat’ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. આ કાર્યક્રમનું મુખ્ય…










